SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्टम् ६ 'पद्मीय'वृत्तावुक्तानां सूक्तरलानां सूचिः ६६३ क्र. सूक्तरत्नम् वृत्त क्र. पृष्ठ क्र. ६९ संसारे सुखं नास्ति । ततः सांसारिकसुखार्थं न प्रयतनीयम् । ५/४३ ५८७ मुक्तावेव सुखं विद्यते, ततस्तदर्थमेव प्रयतनीयम् । સંસારમાં સુખ નથી. તેથી સંસારના સુખ માટે પ્રયત્ન ન કરવો. મુક્તિમાં જ સુખ છે, તેથી તેની માટે જ પ્રયત્ન કરવો. स्वात्मनः साधनां परित्यज्य न केवलं परांस्तारयितुमेव प्रयत- ३/२० २६९ नीयम् । स्वात्मसाधनां कुर्वतैवाऽन्यतारणप्रयासः कर्तव्यः । પોતાના આત્માની સાધના છોડીને માત્ર બીજાને જ તારવાનો પ્રયત્ન ન કરવો. પોતાના આત્માની સાધના કરતાં કરતાં જ બીજાને તારવાનો પ્રયત્ન કરવો. स्वोदरपूरणार्थं गृहस्थान्प्रशंसन्मुनिरुभयभ्रष्टो भवति-प्रव्रजितत्वेन स ४/२० ३७१ ऐहिकपदार्थांस्त्यजति, साध्वाचारविराधनेन स परलोकमपि त्यजति । પોતાનું પેટ ભરવા ગૃહસ્થોની પ્રશંસા કરતો મુનિ ઉભયભ્રષ્ટ થાય છે. દીક્ષા લીધી હોવાથી તે આલોકના પદાર્થોને છોડે છે. સાધ્વાચારની વિરાધના કરવાથી તે પરલોકને પણ છોડે છે.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy