Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 411
________________ क्र. ४८७ १९८ २/२६ सर १६२ '५/३८ ५६० ६६२ 'पद्मीय वृत्तावुक्तानां सूक्तरत्नानां सूचिः परिशिष्टम् ६ सूक्तरत्नम् वृत्त क्र. पृष्ठ क्र. ५७ सदाऽनुत्सुकेन भाव्यम् । ५/१५ હંમેશા અનુત્સુક થવું. ५८ समता परमो धर्मः । २/२८ સમતા એ શ્રેષ્ઠ ધર્મ છે. समत्वं लक्ष्यीकृत्यैव बाह्याऽनुष्ठानानि विधेयानि । સમતાનું લક્ષ્ય રાખીને જ બાહ્ય અનુષ્ઠાનો કરવા. ६० सर्वदोषाभाव एव मुक्तिः । २/१३ બધા દોષોનો અભાવ એ જ મોક્ષ છે. ६१ सर्वमनित्यम्, ततो वस्तु स्वं वा शाश्वतं मत्वा पापं न करणीयम् । બધું અનિત્ય છે. માટે વસ્તુને કે પોતાને શાશ્વત માનીને પાપ ન કરવું. ६२ सात्त्विक एव परमात्मा भवति, न तु निःसत्त्वोऽल्पसत्त्वो वा । ४/३१ ४०१ સાત્ત્વિક જ પરમાત્મા બને છે, નિસત્ત્વ કે અલ્પસત્ત્વવાળો नही. ६३ सात्त्विकीभूयोपसर्गे धीरैर्भवितव्यमसंयमाच्च भीरुभिर्भवितव्यम् । . ४/७ સાત્ત્વિક થઈને ઉપસર્ગમાં ધીર થવું અને અસંયમથી ડરવું. ६४ साधकैः स्त्रीसम्पर्कः सर्वथा हेयः ।। ___४/१२ સાધકોએ સ્ત્રીનો સંપર્ક બધી રીતે છોડવો. ६५ सुखदुःखे न पारमार्थिके, परन्तु काल्पनिके । ततः सुखे न ५/३१ मोदनीयं दुःखञ्च न द्वेष्टव्यम् । સુખ-દુ:ખ વાસ્તવિક નથી, પરંતુ કાલ્પનિક છે. માટે સુખમાં ખુશ ન થવું અને દુઃખનો દ્વેષ ન કરવો. ६६ सुखाद्वैतानुभवार्थं परमात्मनि लीनैर्भवितव्यम् । ... ५/३२ ५३८ અસાધારણ સુખને અનુભવવા પરમાત્મામાં લીન થવું. ६७ संसारे सर्वाञ्जीवान्दुःखितान्दृष्ट्वाऽऽत्मा वैराग्येण वासनीयः । ५/४४ ५८९ સંસારમાં બધા જીવોને દુઃખી જોઈને આત્માને વૈરાગ્યથી વાસિત ४२वो. ६८ संसारे सुखलेशमपि नास्ति । ३/६ સંસારમાં જરાય સુખ નથી. ३२७ ३४४ ५३६ २३६

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430