Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
योगसार: ५/३८
जगति सर्वं क्षणिकम्
५५७
'अनित्यं संसारे भवति सकलं यन्नयनगं, वपुर्वित्तं रूपं मणिकनकगोऽश्वद्विपजनम् । पुरं रामा भ्राता जनकजननीनन्दनकुलं, बलं देहोद्भूतं वचनपटुता भाग्यभवनम् ॥१४॥' सन्ध्यारागतुल्यं जीवनम् । गिरिनदीवेगतुल्यं यौवनम् । मत्तकरिकर्णवच्चपलाः सम्पदः । उक्तञ्च वैराग्यशतके - 'विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललिआईं। नलिणीदलग्गघोलिर-जललवपरिचंचलं सव्वं ॥१४॥ रूवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जीअं । संझाणुरागसरिसं, खणरमणीअं च तारुन्नं ॥३६॥ गयकन्नचंचलाओ, लच्छीओ तिअसचावसारिच्छं । विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ॥३७॥ (छाया विभवः सज्जनसङ्गः, विषयसुखानि विलासललितानि । नलिनीदलाग्रघूर्णितृजललवपरिचञ्चलं सर्वम् ॥१४॥ रूपमशाश्वतमेतत्, विद्युल्लताचञ्चलं जगति जीवितम् । सन्ध्यानुरागसदृशं क्षणरमणीयं च तारुण्यम् ||३६|| गजकर्णचञ्चलाः, लक्ष्म्यस्त्रिदशचापसदृक्षम् । विषयसुखं जीवानां, बुध्यस्व रे जीव ! मा मुह्य ||३७||) द्वादशभावनास्वप्युक्तम् - 'चलु जीविउ जुव्वणु धणु सरीरु, जीव ! कमलदलग्गविलग्गु नीरु । अहवा इहत्थि जं किं पि वत्थु, तं सव्वु अणिच्चु हा धिरत्थु ॥२॥' (छाया - चलं जीवितं यौवनं धनं शरीरं, जीव ! कमलदलाग्रविलग्नं
-
નથી. ઉપદેશશતકમાં કહ્યું છે, ‘આ સંસારમાં જે આંખથી દેખાય છે તે શરીર, ધન, ३५, भशि, सोनु, गायो, घोडा, हाथीखो, सोडो, नगर, नारी, लाई, पिता, भाता, पुत्र, डूण, शरीरनुं जण, वयननी यतुराई, भाग्य३यी लवन -खा जघु અનિત્ય છે. (૧૪)' સાંજના રંગ જેવું જીવન છે. ગિરિ નદીના વેગ જેવી જુવાની છે. સંપત્તિઓ મદથી મત્ત થયેલ હાથીના કાન જેવી ચપળ છે. વૈરાગ્યશતકમાં કહ્યું छे - 'वैभव, स्व४नोनो संग, विषयसुखो, विलासनी डिडाजो આ બધું કમલિનીની પાંદડીના અગ્ર ભાગ પર લટકતાં પાણીના ટીપા જેવું ચંચળ છે. (૧૪) આ રૂપ અશાશ્વત છે, જગમાં જીવન વીજળીના ચમકારા જેવું ચંચળ છે, યુવાની સંધ્યાના રંગ જેવી અને એક ક્ષણ માટે સુંદર છે. (૩૬) લક્ષ્મીઓ હાથીના કાન જેવી ચંચળ છે. જીવોનું વિષયસુખ ઇન્દ્રધનુષ્ય જેવું છે, હે જીવ ! તું બોધ પામ, તું મોહ ન કર. (૩૭)' દ્વાદશભાવનામાં પણ કહ્યું છે ‘હે જીવ ! કમળના પાંદડાના અગ્રભાગ પર લાગેલા પાણીના ટીપાની જેમ જીવન, યૌવન, ધન અને શરીર ચલ છે, અથવા આ સંસારમાં જે કંઈ પણ વસ્તુ છે તે બધી અનિત્ય છે. (૨)’
B-20
-
-

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430