Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 408
________________ 'पद्मीय 'वृत्तावुक्तानां सूक्तरत्नानां सूचिः क्र. सूक्तरत्नम् २४ दोषाणां प्रारम्भसमये एव ते निवारणीयाः, पश्चात्तु ते प्रबला भवन्ति । દોષોની શરૂઆતમાં જ તેમને નિવારવા, પછી તો તેઓ બળવાન બની જાય છે. परिशिष्टम् ६ २५ २६ २७ २८ ३२ धर्माराधनार्थं स्त्रीभ्यो विरक्तव्यम् । ધર્મની આરાધના કરવા માટે સ્રીઓથી વિરક્ત થવું. धर्मार्थिना सरलेन भवितव्यम् । २९ परमानन्दप्राप्त्यर्थमपेक्षा नाश्या । ३३ ધર્માર્થીએ સરળ થવું જોઈએ. परमात्मनस्तिस्र आज्ञा: (१) चित्तं निर्मलं कर्त्तव्यम्, (२) रत्नत्रयस्य पुष्टिः कर्त्तव्या, (३) दोषाश्च हन्तव्याः । પરમાત્માની ત્રણ આશાઓ છે - (૧) ચિત્તને નિર્મળ કરવું, (२) रत्नत्रयनी पुष्टि अरवी जने (3) घोषोने हावा . परमात्मा वीतराग एव भवति । પરમાત્મા વીતરાગ જ હોય છે. પરમાનંદ પામવા અપેક્ષાનો નાશ કરવો. ३० प्रणिधानकृतं च कर्म तीव्रविपाककृद्भवति । પ્રણિધાન (એકાગ્રતા) પૂર્વક બંધાયેલું કર્મ તીવ્ર ફળ આપે છે. ३१ प्रमादेन संसारभ्रमणं भवति, अप्रमादेन तु मोक्षोऽवाप्यते ३४ - પ્રમાદથી સંસારભ્રમણ થાય છે, અપ્રમાદથી તો મોક્ષ મળે છે. प्रशान्तो निरीहः सानन्दश्च मुनिस्त्रैलोक्योपरिवर्त्ती भवति । ततस्तेन गृहस्थानां चाटूनि न कर्त्तव्यानि । राजहंसोऽशुचौ चञ्चपातं न करोति । પ્રશાંત, સ્પૃહા વિનાનો અને સદા આનંદવાળો મુનિ ત્રણ લોકની ઉપર રહેલ છે. માટે તેણે ગૃહસ્થોની આગળ ખુશામત ન કરવી. રાજહંસ વિષ્ટામાં ચાંચ નાંખતો નથી. भाविदुःखं विचिन्त्य परपीडा परिहरणीया । ભવિષ્યમાં આવનારા દુઃખને વિચારી બીજાને પીડા ન કરવી. मुक्तिस्तु समतयैव भवति । મોક્ષ તો સમતાથી જ થાય છે. ३५ मुनिना स्वपरसन्तापकृद्भाषा न वक्तव्या । મુનિએ પોતાને અને બીજાને સંતાપ થાય તેવી ભાષા ન जोसवी. वृत्त क्र. ३/१३ ४/१४ ५/२० १/२२ १/४० ५/१९ १/२ ५/४१ ४/६ ५/४० २/२४ ५/८ ६५९ पृष्ठ क्र. २५३ ३४८ ४९९ ७६ १२४ ४९७ १२ ५७७ ३९१ ५६८ १८७ ४६६

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430