Book Title: Yogsar Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 405
________________ R परिशिष्टम्-६ क्र. १ श्रीयोगसारस्य 'पद्मीय'वृत्तौ प्रोक्तानां सूक्तरत्नानां सूचिः सूक्तरत्नम् वृत्त क्र. पृष्ठ क्र. अयं संसारो दुःखस्वरूपः । ५/४३ ५८१ આ સંસાર દુઃખરૂપ છે. आज्ञापालनेन परमात्माऽऽराद्धो भवति । १/२१ ७१ આજ્ઞાના પાલનથી પરમાત્માની આરાધના થાય છે. आध्यात्मिकजगतोऽयं नियमो वर्त्तते-परेषु यदृश्यते २/११ १५८ तदात्मन्यागच्छतीति । આધ્યાત્મિક જગતનો આ નિયમ છે કે બીજામાં જે દેખાય છે તે પોતાનામાં આવી જાય છે. इमं ग्रन्थमभ्यस्याऽऽत्मानं भावयित्वा कामार्थौ त्यक्त्वा सद्धर्मे ५/४७ ६०० लीनैर्भवितव्यम्, एवं करणेनैवैतद्ग्रन्थाभ्यासः सफलो भवति । આ ગ્રંથનો અભ્યાસ કરીને આત્માને ભાવિત કરીને કામઅર્થને છોડીને સદ્ધર્મમાં લીન થવું. આમ કરવાથી જ આ ગ્રંથનો અભ્યાસ સફળ થાય છે. उपदेशदानं सुकरम्, स्वयमाचरणं दुष्करम्, ततो न केवलमुपदेश- ५/२९ ५३१ दानेन मोदनीयम्, परन्त्वाचरणेऽपि यतनीयम् । ઉપદેશ આપવો સહેલો છે, પોતે આચરણ કરવું મુશ્કેલ છે. માટે માત્ર ઉપદેશ આપીને ખુશ ન થવું, પણ તેનું આચરણ પણ કરવું. ऐहिकसुखं क्षणिकं, मुक्तिसुखं तु शाश्वतम्, ततो मुक्तिसुख- ४/२३ ३८२ प्रापकचारित्रं त्यक्त्वौहिकसुखप्राप्त्यर्थं न प्रयतनीयम्, परन्त्वैहिकसुखं त्यक्त्वा निरतिचारचारित्रं परिपाल्य मुक्तिसुखप्राप्त्यर्थमेव प्रयतनीयम् । આલોકનું સુખ ક્ષણિક છે, મોક્ષનું સુખ શાશ્વત છે. માટે મોક્ષના સુખને પમાડનાર ચારિત્રને છોડીને આલોકના સુખો મેળવવા પ્રયત્ન ન કરવો, પણ આલોકનું સુખ છોડીને નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષનું સુખ મેળવવા જ પ્રયત્ન કરવો.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430