________________
भावावर्त्तस्वरूपम्
योगसार: ५ / ४५
५९२
अथवा 'क्षत्रिया' इक्ष्वाकुवंशप्रभृतयः, एते सर्वेऽपि 'भोगैः' शब्दादिभिर्विषयैः 'निमन्त्रयन्ति' भोगोपभोगं प्रत्यभ्युपगमं कारयन्ति । कम् ? भिक्षुकं 'साधुजी - विनमिति साध्वाचारेण जीवितुं शीलमस्येति ( साधुजीवी तं) साधुजीविनमिति, यथा ब्रह्मदत्तचक्रवर्त्तिना नानाविधैर्भोगैश्चित्रसाधुरुपनिमन्त्रित इति । एवमन्येऽपि केनचित्सम्बन्धेन व्यवस्थिता यौवनरूपादिगुणोपेतं साधुं विषयोद्देशेनोपनिमन्त्रयेयुरिति ॥१५॥ एतदेव दर्शयितुमाह- हत्थऽस्सरहजाणेहि, विहारगमणेहि य । भुंज भोगे इमे सग्घे, महरिसी ! पूजयामु तं ॥१६॥ ( छाया - हस्त्यश्वरथयानै- विहारगमनैश्च । भुङ्क्ष्व भोगानिमान्श्लाघ्यान्, महर्षे! पूजयामस्त्वाम् ॥१६॥) वृत्ति: - 'हस्त्यश्वरथयानैः तथा ‘विहारगमनैः' विहरणं क्रीडनं विहारस्तेन गमनानि विहारगमनानि - उद्यानादौ क्रीडया गमनानीत्यर्थः, चशब्दादन्यैश्चेन्द्रियानुकूलैर्विषयैरुपनिमन्त्रयेयुः, तद्यथा - - 'भुङ्क्ष्व' 'भोगान्' शब्दादिविषयान् 'इमान्' अस्माभिर्यौकितान् प्रत्यक्षासन्नान् 'श्लाघ्यान्' प्रशस्तान् अनिन्द्यान् 'महर्षे' साधो ! वयं विषयोपकरणढौकनेन 'त्वां' भवन्तं 'पूजयाम:' सत्कारयाम इति ॥१६॥' आचाराङ्गसूत्रे ऽप्युक्तम् -' जे गुणे से आवट्टे, आवट्टे से गुणे ॥१/१/५/४१॥' (छाया यो गुणः स आवर्त्तः, य आवर्त्तः स गुणः ॥१/१/५/४१॥) श्रीशीलाङ्काचार्यैरेतत्सूत्रटीकायामावर्त्तस्वरूपमेवं प्रतिपादितम् - 'आवर्त्तन्ते परिभ्रमन्ति प्राणिनो यत्र स आवर्त्तः संसारः ।
-
વગેરે વિષયોને ભોગવવા માટે નિમંત્રણ આપે છે, જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ વિવિધ પ્રકારના ભોગોથી ચિત્ર મુનિને નિમંત્રણ આપ્યું હતું. તેમ બીજા પણ કોઈક સંબંધવાળા જીવો યૌવન-રૂપ વગેરે ગુણોવાળા સાધુને વિષયો ભોગવવા નિમંત્રણ जाये छे. (१८) से ४ जतावे छे - हाथी-घोडा-रथ-यानी वडे तथा जगीया વગેરેમાં રમવા જવા વડે અને બીજા પણ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો વડે નિમંત્રણ કરે છે. તે આ પ્રમાણે - ‘હે સાધુ ! અમે ધરેલા આ શબ્દાદિ સુંદર ભોગોને તમે ભોગવો. વિષયોને ધરવા વડે અમે તમારો સત્કાર કરીએ છીએ.' આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે, ‘જે શબ્દ વગેરે ગુણો છે તે આવર્ત છે, એટલે કે સંસાર છે, જે સંસારમાં ભ્રમણરૂપ દુઃખરૂપ આવર્ત છે તે શબ્દ વગેરે ગુણોમાં રાગદ્વેષપૂર્વક વર્તવા રૂપ છે. (૧/૧/૫/૪૧)' શ્રીશીલાંકાચાર્યજીએ આ સૂત્રની ટીકામાં આવર્તનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે - ‘જેમાં જીવો આવર્તન કરે છે એટલે કે પરિભ્રમણ કરે છે તે