________________
द्रव्यावर्त्तस्वरूपम्
योगसार: ५/४५
५९०
-
ખન: - લો, તટે - પારે, નિફ્ટે – સમીપે, અપિશન્દ્રઃ તટે પૂરે સત્યો યાત્યેવ, परन्तु तटे निकटेऽप्यधो यातीति द्योतयति, અર્થ: नीचैः, एवशब्दो अन्यत्र गमनं વ્યવચ્છિનત્તિ, યાતિ - રાચ્છતિ ।
-
कश्चिन्नरो नदीं तरितुं प्रारभत । महाप्रयत्नैः स परतटस्य समीपमागतः । तदा तत्र नद्यामावर्त्तोऽभवत् । स नरो यद्यन्यदिशाऽतरिष्यत् तर्हि पारमलभिष्यत । परन्तु स आवर्त्ताऽभिमुखमेवाऽतरत् । ततः स आवर्त्ते पतितः । आवर्त्तस्तं चक्राकारेणाऽभ्रमयत् । तत आवर्त्ते भ्रमन्स तरितुं नाऽशक्नोत् । स मूच्छितः । ततः सोऽधो निमग्नः । तटे समीपेऽपि स तटं न प्राप्नोत् । स नद्यां निमग्नः । तस्य सर्वोऽपि तरणायासो निष्फलोऽभवत् । यो नद्या मध्यभागं प्राप्याऽऽवर्त्ते निमज्जति तस्याऽपेक्षया यस्तटसमीपमागत्याऽऽवर्त्ते निमज्जति सोऽधिकः शोच्यः । संसारो नदीतुल्यः । तस्याऽर्वाग्वर्त्तितटतुल्या निगोदावस्था परतटतुल्या मोक्षावस्था । जीवा निगोदात्संसारतरणं प्रारभन्ते । ते मोक्षतटं प्राप्तुमभिलषन्ति । ત્રસત્વ-પશેન્દ્રિયત્વ-મનુષ્યત્વાર્યવેશોત્તમનાતીન્દ્રિયપાટવ-નિનધર્મ-શ્રવણ-શ્રદ્ધાचारित्रादीनां प्राप्त्या केचन जीवा मोक्षस्य समीपे वर्त्तन्ते । यदि ते चारित्रस्याऽप्रमत्ततया
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - કોઈક માણસે નદી તરવાનું શરૂ કર્યું. ઘણી મહેનત પછી તે સામા કિનારાની નજીક આવ્યો. ત્યારે તે નદીમાં વમળ થયું. તે માણસ જો બીજી દિશામાં તરત તો કિનારે પહોંચી જાત, પરંતુ તે વમળ તરફ જ તર્યો. તેથી તે વમળમાં પડ્યો. વમળમાં તે ગોળ ગોળ ભમવા લાગ્યો. તેથી વમળમાં ફસાયેલો તે તરી ન શક્યો. તે મૂચ્છિત થયો. તેથી તે નીચે ડૂબ્યો. કિનારો નજીક હોવા છતાં તે કિનારે ન પહોંચ્યો, પણ નદીમાં ડૂબી ગયો. તેની તરવાની બધી મહેનત નિષ્ફળ ગઈ. જે નદીની વચ્ચે આવીને વમળમાં ડૂબે છે તેના કરતાં પણ જે કિનારે આવીને વમળમાં ડૂબે છે, તે વધુ દયાપાત્ર છે. સંસાર નદી સમાન છે. તેના આ બાજુના કિનારા સમાન નિગોદની અવસ્થા છે અને સામા કિનારા સમાન મોક્ષની અવસ્થા છે. જીવો નિગોદથી સંસારને તરવાનું શરૂ કરે છે. તેઓ મોક્ષરૂપી કિનારાને પામવા ઝંખે છે. ત્રસપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, જૈન ધર્મ, જિનવાણીનું શ્રવણ, તેની ઉપર શ્રદ્ધા, ચારિત્ર વગેરેની પ્રાપ્તિ થવાથી કેટલાક જીવો મોક્ષની નજીકમાં છે. જો તેઓ ચારિત્રની અપ્રમત્તપણે આરાધના કરે તો જલ્દી મોક્ષ પામે છે. પરંતુ બહુ થોડા જીવો જ