________________
योगसारः ५/४३ मधुबिन्दुदृष्टान्तोपनयः
५८५ कषायास्तं पीडयन्ति। इत्थं सर्वतो भयदुःखाभ्यां करालितोऽपि स विषयसुखे आसक्तो भवति । तस्य शोच्यां दशां दृष्ट्वा सद्गुरुस्तस्मै कथयति - 'त्वं प्रव्रज्यां गृहाण । तत एभिर्दुःखैस्तव मोक्षो भविष्यति । अहं त्वां मुक्तिं नेष्यामि।' इति । जीवः कथयति - 'स्तोकविषयसुखानुभवानन्तरं प्रव्रजिष्ये ।' इति । पुनः कालान्तरे गुरुस्तं प्रेरयति । पुनः स तथैव प्रत्युत्तरं ददाति । पुनः कालान्तरे गुरुस्तं प्रेरयति । पुनः स तथैव प्रत्युत्तरं ददाति । ततो गुरुश्चिन्तयति - 'अयं विषयसुखलुब्धः । ततः प्रव्रज्याग्रहणायाऽयं नोत्सहते। ततः कृतमनेन ।' इत्थं विचार्य गुरुस्तं त्यजति । ततो विषयसुखलुब्धः स बहूनि दुःखान्यनुभवति । मृतोऽपि स चतुर्गतिके संसारे भृशं दुःखमनुभवति । उक्तञ्च श्रीधर्मरत्नकरण्डके श्रीवर्धमानसूरिभिः - 'सुखे वैषयिके लुब्धाः, प्रार्थयन्तस्तदेव हि । दुःसहान्यपि दुःखानि, गणयन्ति न देहिनः ॥३६॥ हस्त्यादिभ्यो महाभीति, विगणय्य विमूढधीः । मधुबिन्दुरसासक्तो, यथा कूपगतो नरः ॥३७॥' धर्मोपदेशमालायामप्युक्तम् - 'सुहबिंदुं इच्छंतो, जलनिहिविउलाणि सहइ दुक्खाणि । संते वि તે ચાર ગતિરૂપ સંસારમાં પડે છે. ત્યાં કષાયો તેને પીડે છે. આમ ચારે બાજુથી ભય અને દુઃખોથી ઘેરાયેલો હોવા છતાં તે વિષયસુખમાં આસક્ત થાય છે. તેની દયનીય દશા જોઈને સદૂગુરુ તેને કહે છે કે, “તું ચારિત્ર છે. તેથી આ દુ:ખોથી તારો છૂટકારો થશે. હું તને મોક્ષે લઈ જઈશ.' જીવ કહે છે – “થોડું વિષયસુખ ભોગવીને પછી ચારિત્ર લઈશ.” ફરી થોડા સમય બાદ ગુરુ તેને પ્રેરણા કરે છે. ફરી તે તે જ પ્રમાણે જવાબ આપે છે. ફરી થોડા સમય બાદ ગુરુ તેને પ્રેરણા કરે છે. ફરી તે તે જ રીતે જવાબ આપે છે. તેથી ગુરુ વિચારે છે કે, “આ જીવ વિષયસુખોથી લોભાયેલો છે. તેથી ચારિત્ર લેવાનું એને મન થતું નથી. માટે એનાથી સર્યું.' આમ વિચારીને ગુરુ તેને છોડી દે છે. તેથી વિષયસુખોમાં આસક્ત તે ઘણા દુ:ખોને ભોગવે છે. મરીને પણ તે ચાર ગતિરૂપ સંસારમાં બહુ દુઃખ વેઠે છે. શ્રીધર્મરત્નકરંડકમાં શ્રીવર્ધમાનસૂરિજીએ કહ્યું છે - ‘હાથી વગેરેના મોટા ભયને અવગણીને મધના ટીપામાં આસક્ત થયેલા કૂવામાં પડેલા મૂઢબુદ્ધિવાળા મનુષ્યની જેમ વિષયજન્ય સુખમાં આસક્ત થયેલા અને તેને જ ઇચ્છતા જીવો દુઃખેથી સહન થઈ શકે એવા દુઃખોને ગણકારતાં નથી. (૩૬,૩૭) ધર્મોપદેશમાળામાં પણ કહ્યું છે, જેમ મધના ટીપાને ઇચ્છનારો કૂવામાં પડેલો મનુષ્ય ઘણા દુઃખો સહે છે) તેમ મોક્ષનું