________________
योगसार: ५/३९
शरीरं कथमपि शुचि न भवति
५६३
I
I
स्वेदक्लिन्नं भवति । तस्मात्पुनर्दुर्गन्धो निर्गच्छति । तत्कथमपि शुचि न भवति । यथा सिकतायास्तैलं न निर्गच्छति यथा च शुनो लाङ्गूलमृजु न भवति तथा शरीरमपि शुचि न भवति । मूढजना शरीरशौचार्थं पापेषु प्रवर्त्तन्ते । शरीरं शुचीकर्तुं तेऽसङ्ख्येयानपकायजीवान्घ्नन्ति । पापव्यापारैस्ते औषध - विलेपन - पुष्पादीनि मेलयन्ति । तेषामुपयोगेन ते शरीरं शुचीकर्त्तुमभिलषन्ति । अशुचिशरीरं शुचीकर्तुं योऽभिलषति तं मूढं नरं ग्रन्थकारोऽनेन श्लोकेन हितशिक्षां ददाति - 'इदं शरीरमपवित्रम् । तत्कदापि पवित्रं न भवति । तत्किमर्थं त्वं शरीरं शुचीकर्तुं प्रयतसे ? उक्तञ्च शान्तसुधारसे - 'यदीयसंसर्गमवाप्य सद्यो, भवेच्छु- चीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्वपुषोऽस्य शौचसङ्कल्पमोहोऽयमहो महीयान् ॥६॥४॥' ज्ञानसारेऽप्युक्तम्- 'शुचीनप्यशुचीकर्तुं, समर्थेऽशुचिसम्भवे । देहे जलादिना शौच-भ्रमो मूढस्य दारुणः ॥ १४/४॥' तत्त्वामृतेऽप्युक्तम्- 'सर्वाशुचिमये काये, शुक्रशोणितसम्भवे । शुचित्वं येऽभिवाञ्छन्ति, नष्टास्ते जडचेतसः ॥ ३२० ॥ औदारिके शरीरेऽस्मिन्, सप्तधातुमयेशुचौ । शुचित्वं येऽभिमन्यन्ते, पशवस्ते न मानवाः ॥ ३२९ ॥ ' तव प्रयत्नैः शरीरं નથી. જેમ રેતીમાંથી તેલ ન નીકળે અને જેમ કૂતરાની પૂછડી સીધી ન થાય, તેમ શરીર પણ પવિત્ર ન થાય. મૂઢ લોકો શરીરને પવિત્ર કરવા પાપો કરે છે. શરીરને પવિત્ર કરવા તેઓ પાણીના અસંખ્ય જીવોને હણે છે. પાપો કરીને તેઓ ઔષધવિલેપન-ફૂલ વગેરે ભેગા કરે છે. તેમનો ઉપયોગ કરીને તેઓ શરીરને પવિત્ર કરવા ઇચ્છે છે. જે અપવિત્ર શરીરને પવિત્ર કરવા ઇચ્છે છે, તે મૂઢ મનુષ્યને ગ્રંથકાર આ શ્લોક વડે હિતશિક્ષા આપે છે કે, ‘આ શરીર અપવિત્ર છે. તે ક્યારેય પવિત્ર થતું નથી. તો પછી તું શા માટે શરીરને પવિત્ર કરવાની મહેનત કરે છે ? શાન્તસુધારસમાં કહ્યું છે, ‘અહો ! જે શરીરના સંબંધમાં આવીને તરત પવિત્ર વસ્તુઓ પણ ખૂબ અપવિત્ર થાય છે તે અપવિત્ર વસ્તુઓના ઉત્પત્તિસ્થાન સમાન આ શરીરને પવિત્ર કરવાનો સંકલ્પ કરવો એ મોટો મોહ છે. (૬૪)' જ્ઞાનસારમાં પણ કહ્યું છે, ‘પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરવા સમર્થ, ગંદકીથી ઉત્પન્ન થયેલા એવા શરીરને વિષે પાણી વગેરે વડે મૂઢનો શૌચનો ભ્રમ ભયંકર છે. (૧૪/ ૪)’ તત્ત્વામૃતમાં પણ કહ્યું છે, ‘બધી ગંદકીથી બનેલા, વીર્ય-લોહીથી ઉત્પન્ન થયેલા શરીરમાં જેઓ પવિત્રપણાને ઇચ્છે છે તે જડ ચિત્તવાળા જીવો નાશ પામેલા છે. (૩૨૦) સાત ધાતુથી બનેલા, અપવિત્ર એવા આ ઔદારિક શરીરમાં જેઓ