________________
५६८
परपीडा परिहर्त्तव्या
योगसार: ५/४०
"
न दुःखम्। सर्वे जीवाः जीवितुमिच्छन्ति न मर्त्तुम् । यथा तव दुःखमरणेऽप्रिये तथा परेषामपि। ततो यथा त्वं स्वात्मानं दुःखी न करोषि स्वात्मनश्च दुःखमरणे निवारयितुं यतसे तथा त्वया परेऽपि दुःखिनो न कर्त्तव्याः परेषाञ्च दुःखमरणयोर्निवारणं कर्त्तव्यम् । उक्तञ्च आचाराङ्गसूत्रे - ‘सव्वे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेतव्वा, ण परिघेत्तव्वा, ण परितावेयव्वा ण उद्दवेयव्वा । ( सूत्र- १/ ४/१/१३२)' (छाया - सर्वे प्राणाः सर्वाणि भूतानि सर्वे जीवाः सर्वे सत्त्वा न हन्तव्या नाज्ञापयितव्या न परिग्राह्या न परितापयितव्या नापद्रावयितव्या: । ( १ / ४ / १ / १३२)) दशवैकालिकसूत्रे षष्ठे महाचारकथाध्ययनेऽप्युक्तम् - 'सव्वे जीवा वि इच्छंति, जीविडं न मरिज्जिउं । तम्हा पाणवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ ११ ॥' (छाया सर्वे जीवा अपीच्छन्ति, जीवितुं न मर्त्तुम् । तस्मात् प्राणवधं घोरं, निर्ग्रन्था वर्जयन्ति ॥११॥) ततस्त्वया जीवा दुःखिनो न कर्त्तव्या: । '
अयमत्रोपदेशसार: - भाविदुःखं विचिन्त्य परपीडा परिहरणीया ||४०|| अवतरणिका - पत्न्यादिषु ममत्ववाञ्जीवः पापं करोति । स धर्मे प्रमाद्यति । ततस्तं धर्मकरणाय प्रेरयति
-
તેમ બીજાને પણ તે ગમતાં નથી. તેથી જેમ તું પોતાને દુઃખી કરતો નથી અને પોતાના દુઃખ અને મરણને નિવારવા પ્રયત્ન કરે છે તેમ તારે બીજા જીવોને પણ દુ:ખી ન કરવા જોઈએ અને બીજા જીવોના દુઃખ અને મરણનું નિવારણ કરવું જોઈએ. खायारांगसूत्रमां ऽधुं छे, 'जधा प्राणीखो, जधा भूतो, जधा वो, जधा सत्त्वोने હણવા નહીં, આશા કરવી નહીં, પરિગ્રહ કરવો નહીં, પીડવા નહીં, મારી નાંખવા નહીં. (૧/૪/૧/૧૩૨)’ દશવૈકાલિકસૂત્રના છટ્ઠા મહાચારકથા અધ્યયનમાં પણ કહ્યું છે કે - ‘બધા ય જીવો જીવવા ઇચ્છે છે, મરવા નહીં. તેથી ઘોર એવા જીવોના વધને साधुखो वर्षे छे. (११)' माटे तारे कवोने दुःखी न ४२वा.'
અહીં ઉપદેશનો સાર આ પ્રમાણે છે – ભવિષ્યમાં આવનારા દુઃખને વિચારી जीभने पीडा न ५२वी. (४०)
અવતરણિકા - પત્ની વગેરે પર મમત્વવાળો જીવ પાપ કરે છે. તે ધર્મમાં પ્રમાદ કરે છે. તેથી તેને ધર્મ કરવા માટે પ્રેરણા કરે છે -