________________
५३४ सुखदुःखे मनःकल्पिते
योगसारः ५/३१ म्लायति, अन्यस्तु हतोऽपि तुष्यति ॥३१॥
पद्मीया वृत्तिः - परमार्थतः - वस्तुतः, सर्वम् - निःशेषम्, दुःखम् - कष्टम्, सुखम् - मुद्, वाशब्दो विकल्पे, वासनया - मनःकल्पनया, 'भवति' इत्यत्राध्याहार्यम्, 'यतः' इत्यप्यत्राध्याहार्यम्, एकः - कश्चित्, अस्त्रेक्षणे - अस्त्राणाम्-शस्त्राणामीक्षणम्दर्शनमित्यस्त्रेक्षणम्, तस्मिन्, अपिशब्दो अस्त्रघाते तु म्लायत्येव, अस्त्रदर्शनेऽपि म्लायतीति द्योतयति, म्लायति - बिभेति, अन्यः - परः, तुशब्दो वैपरीत्यं द्योतयति, हतः - प्रहृतः, अपिशब्दो अस्त्राणामीक्षणे तु तुष्यत्येव, अस्त्रैर्हतोऽपि तुष्यतीति द्योतयति, तुष्यति - मोदते ।
वस्तुतः सामग्र्यां सुखस्य दुःखस्य वाऽस्तित्वमेव न विद्यते । सुखदुःखे तु कल्पनाशिल्पिनिर्मिते एव । मनो यत्र सुखस्य कल्पनां करोति तत्र जीवः सुखं मन्यते । मनो यत्र दुःखस्य कल्पनां करोति तत्र जीवो दुःखं मन्यते । इत्थं जगति सुखदुःखे न स्तः । आनन्दस्तु विद्यते । स आत्मन्यस्ति । सुखदुःखयोः काल्पनिकत्वमेकेन रूपकेण दर्श्यतेएको नरो दशकोटिसुवर्णमुद्रास्वाम्यासीत् । व्यवसाये स पञ्चकोटिसुवर्णमुद्रा अर्जितवान् । दशकोटिसुवर्णमुद्रास्वामी अन्यो नरस्तस्मिन्नेव व्यवसाये दशकोटिसुवर्णमुद्रा अर्जितवान् । ततः प्रथमो नरः पञ्चकोटिसुवर्णमुद्रालाभेऽपि दुःखी जातः, यतो द्वितीयनरस्य तस्मादधिको लाभो जातः । अन्यदा तस्यैव प्रथमनरस्य व्यवसाये.पञ्चकोटिसुवर्णमुद्राणां हानिर्जाता । શસ્ત્રને જોવા માત્રથી પણ કરમાઈ જાય છે, જયારે બીજી વ્યક્તિ હણાવા છતાં પણ मुश थाय छे. (३१)
પક્વીયાવૃત્તિનો ભાવાનુવાદ - હકીકતમાં સામગ્રીમાં સુખનું કે દુઃખનું અસ્તિત્વ જ નથી. સુખ અને દુઃખ તો કલ્પનારૂપી શિલ્પીથી જ બનેલા છે. મન જ્યાં સુખની કલ્પના કરે છે, ત્યાં જીવ સુખ માને છે. મન જયાં દુઃખની કલ્પના કરે છે ત્યાં જીવ દુઃખ માને છે. આમ જગતમાં સુખ-દુ:ખ છે જ નહીં. આનંદ તો છે. તે આત્મામાં છે. “સુખ અને દુઃખ કાલ્પનિક છે એ વાત એક રૂપકથી બતાવાય છે – એક માણસ પાસે દસ કરોડ સોનામહોર હતી. વેપારમાં તે પાંચ કરોડ સોનામહોર કમાયો. દસ કરોડ સોનામહોરનો માલિક બીજો માણસ એ જ વેપારમાં દસ કરોડ સોનામહોર કમાયો. તેથી પહેલો માણસ પાંચ કરોડ સોનામહોર કમાવા છતાં પણ દુ:ખી થયો, કેમકે બીજા માણસને તેના કરતા વધુ લાભ થયો હતો. એકવાર તે જ પહેલા માણસને વેપારમાં પાંચ કરોડ સોનામહોરનું નુકસાન થયું. બીજા માણસને તે જ