________________
५४८
जीव एक एव, अन्यत्सर्वं पररूपम् । योगसारः ५/३६ सहाऽऽनयति, न तद्व्यतिरिक्तं किञ्चिदपि पौद्गलिकं वस्तु । स मातुर्गर्भेऽप्येक एव वसति । गर्भकालसमाप्तौ स एक एव जायते। ततः स जगद्वर्तिजीवैः सह विविधान्सम्बन्धान्करोति । तेषां सम्बन्धानां रक्षणार्थं विविधाश्चेष्टाः कुर्वन्स जीवनं समापयति । आयुःसमाप्तौ स एक एव परभवं प्रयाति । उक्तञ्च योगशास्त्रे चतुर्थे प्रकाशे - 'एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । कर्माण्यनुभवत्येकः, प्रचितानि भवान्तरे ॥६८॥' इत्थं जीव एक एव, तदन्यत्सर्वं पररूपम् । जीवो ममत्वेन सम्बन्धान्कल्पयति । उक्तञ्चाध्यात्मसारे - 'एकः परभवे याति, जायते चैक एव हि । ममतोद्रेकतः सर्वं, सम्बन्धं कल्पयत्यथ ॥५॥' पत्नीपुत्रादीनां सम्बन्धाः प्रतिभवं परिवर्त्तन्ते । जायाऽपि माता भवति, माताऽपि जाया भवति, पिता पुत्रो भवति, पुत्रः पिता भवति । उक्तञ्च वैराग्यशतके - 'जणणी जायइ जाया, जाया माया य पिया य पुत्तो य । अणवत्था संसारे, कम्मवसा સવ્યનીવાdi iારરા' (છાયા - નનની નાયતે નાયા, ગાય માતા = પિતા ૨ પુત્ર / अनवस्था संसारे, कर्मवशात् सर्वजीवानाम्॥२२॥) इत्थं पत्नीपुत्रादीनां सम्बन्धा एकभविकाः, न शाश्वताः । स्वस्य पत्नीपुत्रादीनां वा मृत्यावेते सम्बन्धास्त्रट्यन्ति । किञ्चैते सम्बन्धाः પુદ્ગલની બનેલી કોઈ પણ વસ્તુ નહીં. તે માતાના ગર્ભમાં પણ એકલો જ રહે છે. ગર્ભનો કાળ પૂર્ણ થતાં તે એકલો જ જન્મે છે. પછી તે જગતના જીવો સાથે વિવિધ પ્રકારના સંબંધો કરે છે. તે સંબંધોને સાચવવા જુદી જુદી ચેષ્ટાઓ કરતો તે જીવન પૂરું કરે છે. આયુષ્ય પૂરું થતાં તે એકલો જ પરભવમાં જાય છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે –“જીવ એકલો જન્મે છે, એકલો જ મરે છે અને અન્ય ભવમાં ભેગા કરેલા કર્મોને એકલો અનુભવે છે.” આમ જીવ એકલો છે, તેના સિવાયનું બધું પર છે. જીવ મમત્વથી સંબંધોને કહ્યું છે. અધ્યાત્મસારમાં કહ્યું છે, “જીવ એકલો પરભવમાં જાય છે અને એકલો જ જન્મે છે. તે મમતાના ઉદયથી બધા સંબંધોને કલ્પ છે. (૫)' પત્ની-પુત્ર વગેરેના સંબંધો દરેક ભવમાં બદલાય છે. પત્ની પણ માતા થાય છે, માતા પણ પત્ની થાય છે, પિતા પુત્ર થાય છે, પુત્ર પિતા થાય છે. વૈરાગ્યશતકમાં કહ્યું છે કે – “માતા પત્ની થાય છે, પત્ની માતા અને પિતા પુત્ર થાય છે. અરે ! કર્મવશ બધા જીવોની સંસારમાં કેવી અનવસ્થા છે?” આમ પત્ની-પુત્ર વગેરેના સંબંધો એક ભવના છે, કાયમના નથી. પોતાનું કે પત્ની-પુત્રાદીનું મરણ થાય ત્યારે આ સંબંધો તૂટે છે. આ સંબંધો પણ સ્વાર્થના ઘરના છે, સાચા નથી.