________________
५४६
विदिततत्त्वानां वनवासे रतिर्भवति ।
योगसार: ५/३५
1
1
इत्थं ते वनेन सह सर्वप्रकारेण परिचिताः सन्ति । वनं तेषां जन्मभूमिरस्ति । ततस्ते तत्र પ્રમોવો । તે તનૈવ સુલમનુમત્તિ । તે તત્રેવ રતિ વૃત્તિ । ઉત્તરૢ - ‘નનની નમभूमिः स्वर्गादपि गरीयसी ।' यदि ते पुलिन्दा नगरे आनीयन्ते तर्हि ते तत्र सर्वमपरिचितं पश्यन्ति । ते तत्र रतिं न लभन्ते । सुखधामापि नगरं तेभ्यो दुःखरूपं भासते ततस्तेऽरण्यं प्रतिनिवर्त्तन्ते । जन्मभूमिं प्राप्य ते निर्वान्ति । ते तत्र सुखेन जीवन्ति । मुनयो जगत्स्वरूपं जानन्ति । ते जानन्ति - पदार्थेषु सुखं नास्ति, सुखं त्वात्मनि विद्यते इति । एवं ज्ञात्वा ते परपदार्थान् त्यजन्ति । ते जनपरिचयं दुःखरूपं मन्यन्ते । ततो ग्रामनगरादीनि त्यक्त्वा ते वने वसन्ति । तत्र परपदार्था न सन्ति । तत्र जनपरिचयो न भवति । ततस्ते आत्मानन्दे निमज्जन्ति । ते ग्रामादिकं वनतुल्यं पश्यन्ति । ते वनं स्वर्गादप्यधिकं पश्यन्ति। एवं वने योगिनः स्वस्मिन्लीयन्ते । ततस्ते परमानन्दमनुभवन्ति । ते ततोऽधिकं किमपि न वाञ्छन्ति । परमानन्द आत्मन्येव विद्यते, न तु बहिर्जगति । ततो योगिनो बाह्यं जगत्त्यक्त्वाऽऽत्मनि निमग्ना भवन्ति । आत्ममग्नता वने सुखेन भवति । ततो योगिनो
I
I
મોટા થાય છે. તેમનું જીવન પણ વનમાં જ પસાર થાય છે. આમ તેઓ વનની સાથે બધી રીતે પરિચિત હોય છે. વન તેમની જન્મભૂમિ છે. તેથી તેઓ ત્યાં ખુશ રહે છે. તેઓ ત્યાં જ સુખી હોય છે. તેમને ત્યાં જ ગમે છે. કહ્યું છે કે ‘માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચઢિયાતી હોય છે.' જો તે ભિલ્લોને નગરમાં લવાય તો તેઓ ત્યાં બધુ અપરિચિત જુવે છે. તેમને ત્યાં ગમે નહીં. સુખના ધામ સમુ નગર તેમને દુઃખરૂપ લાગે છે. તેથી તેઓ વનમાં પાછા ફરે છે. જન્મભૂમિને પામીને તેઓ હાશને અનુભવે છે. તેઓ ત્યાં સુખેથી જીવે છે. મુનિઓ જગતના સ્વરૂપને જાણે છે. તેઓ જાણે છે કે પદાર્થોમાં સુખ નથી, સુખ તો આત્મામાં છે. આમ જાણીને તેઓ પ૨પદાર્થોને છોડે છે. તેઓ લોકોના પરિચયને દુઃખરૂપ માને છે. તેથી ગામ-નગર વગેરે છોડીને તેઓ વનમાં વસે છે. ત્યાં પરપદાર્થો નથી. ત્યાં લોકોનો પરિચય નથી. તેથી તેઓ આત્માના આનંદમાં ડૂબી જાય છે. તેઓ ગામ વગેરેને વન સમાન જુવે છે. તેઓ વનને સ્વર્ગ કરતાં પણ વધુ માને છે. આમ યોગીઓ વનમાં પોતાનામાં લીન થાય છે. તેથી તેઓ પરમ આનંદને અનુભવે છે. તેઓ તેના કરતા વધુ કંઈ પણ ઇચ્છતાં નથી. પરમાનંદ આત્મામાં જ છે, બાહ્ય જગતમાં નહીં. તેથી યોગીઓ બાહ્ય જગતને છોડીને આત્મામાં મગ્ન બને છે.