________________
५३१
योगसारः ५/३०
मुक्तेः सरल उपायः धर्मं कारयति स्वयं तु न धर्मं करोति स तं नरमनुकरोति यः परेभ्यो भोजनं दत्त्वा स्वयं क्षुधाक्षामस्तिष्ठति ।
अयमत्रोपदेशः-उपदेशदानं सुकरम्, स्वयमाचरणं दुष्करम् । ततो न केवलमुपदेशदानेन मोदनीयम्, परन्त्वाचरणेऽपि यतनीयम् ॥२९॥
अवतरणिका - ‘मुनीन्द्ररपि स्वात्मा स्वहिते योक्तुं दुष्करः' इत्युक्तम् । तस्य कारणमिदं-प्राय: सर्वे सुखं सुखत्वेन दुःखञ्च दुःखत्वेन मन्यन्ते । ततस्ते स्वहिते न प्रवर्त्तन्ते । ततस्तन्मतप्रतिपक्षभूतं मुक्तेः सरलमुपायं दर्शयति - मूलम् - यदा दुःखं सुखत्वेन, दुःखत्वेन सुखं यदा ।
मुनिर्वेत्ति तदा तस्य, मोक्षलक्ष्मीः स्वयंवरा ॥३०॥ अन्वयः - यदा मुनिर्दुःखं सुखत्वेन सुखं दुःखत्वेन वेत्ति तदा तस्य मोक्षलक्ष्मीः स्वयंवरा ॥३०॥
पद्मीयावृत्तिः - यदा - यस्मिन्काले, मुनिः - मुक्तिमार्गपान्थः, दुःखम् - कष्टम्, सुखत्वेन - आनन्दरूपेण, सुखम् - सांसारिकपदार्थजन्यां मुदम्, दुःखत्वेन - प्रतिकूल
જે ઉપદેશ વડે બીજા પાસે ધર્મ કરાવે છે, પણ પોતે ધર્મ કરતો નથી તે તે માણસને અનુસરે છે જે બીજાને ભોજન આપીને પોતે ભૂખ્યો રહે છે.
અહીં ઉપદેશ આ પ્રમાણે છે - ઉપદેશ આપવો સહેલો છે. પોતે આચરણ કરવું મુશ્કેલ છે. માટે માત્ર ઉપદેશ આપીને ખુશ ન થવું, પણ તેનું આચરણ પણ કરવું. (२८)
અવતરણિકા - “મુનીન્દ્રો પણ પોતાના આત્માને પોતાના હિતમાં મુશ્કેલીથી જોડી શકે છે,” એમ કહ્યું. તેનું કારણ આ છે – પ્રાયઃ બધા સુખને સુખરૂપે અને દુઃખને દુઃખરૂપે માને છે. તેથી તેઓ પોતાના હિતમાં પ્રવૃત્ત થતાં નથી. તેથી તેમની માન્યતાથી વિપરીત એવો મુક્તિનો સરળ ઉપાય બતાવે છે –
શબ્દાર્થ - જયારે મુનિ દુઃખને સુખ તરીકે અને સુખને દુઃખ તરીકે જાણે છે ત્યારે तेने भोक्ष३५. लक्ष्मी स्वयं १२ छ. (30)