________________
योगसारः ५/२९ केवलमुपदेशं दत्त्वा स्वात्मा कृतकृत्यो न मन्तव्यः । ५२९ परेण धर्मः कारयितुं शक्यते । परं प्रशंस्याऽपि तेन धर्मः कारयितुं शक्यते । यथाकथञ्चिदपि परेण धर्म: कारयितुं सुकरः । परन्तु स्वात्मा धर्मे नियोक्तुं दुष्करः । धर्मे प्रवर्तनार्थं मोहनीयान्तरायकर्मक्षयोपशम आवश्यकः । धर्मे प्रवर्तनार्थं स्वयमपि कष्टं सोढव्यम्, स्वयमपि त्यागः कर्त्तव्यः, स्वयमपि क्रियाः कर्त्तव्याः । धर्मे प्रवर्तनार्थं मनो वशीकर्त्तव्यम् । तद्विषयेभ्यो व्यावृत्त्य धर्मे नियोजनीयम् । ज्ञानावरणक्षयोपशमः सुकरः । मोहनीयान्तरायक्षयोपशमो दुष्करः । ततो धर्मे प्रवृत्तिर्दुष्करा । महामुनयोऽपि दुःखेनैव स्वात्मानं धर्मे नियोक्तुं शक्नुवन्ति । उपदेशेन श्रोतुः कल्याणं भवति । परन्तु यदि वक्ता स्वयं स्वोपदेशानुसारेण न प्रवर्तते तहि तस्योपदेशदानेन स्वल्प एव लाभः । अभव्योपदेशेनाऽनेकजीवाः संसारपारं प्राप्नुवन्ति, परन्त्वभव्यः कदापि संसारान्न मुच्यते । वेश्यागृहे वसन् नन्दिषेणः प्रतिदिनं दश नरान्प्रतिबोधितवान्, परन्तु स्वयं भोगानभुङ्क्त । यदि मुनिः परेभ्य उपदेशं दत्त्वा स्वात्मानं कृतकृत्यं मन्यते, न तु स्वयं धर्माराधनां करोति तर्हि सोऽपि नाऽऽराधकः । કરાવી શકાય છે. બળ બતાવીને પરાણે પણ બીજા પાસે ધર્મ કરાવી શકાય છે. આજ્ઞા આપીને પણ બીજા પાસે ધર્મ કરાવી શકાય છે. બીજાની પ્રશંસા કરીને પણ તેની પાસે ધર્મ કરાવી શકાય છે. કોઈપણ રીતે બીજા પાસે ધર્મ કરાવવો સહેલો છે. પણ પોતાના આત્માને ધર્મમાં જોડવો મુશ્કેલ છે. ધર્મમાં પ્રવૃત્તિ કરવા મોહનીયકર્મનો અને અંતરાયકર્મનો ક્ષયોપશમ જરૂરી છે. ધર્મ કરવા માટે પોતે પણ કષ્ટ સહેવું પડે છે, પોતે પણ ત્યાગ કરવો પડે છે, પોતે પણ ક્રિયાઓ કરવી પડે છે. ધર્મ કરવા માટે મનને વશમાં કરવું પડે છે. તેને વિષયોમાંથી પાછું વાળીને ધર્મમાં જોડવું પડે છે. જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થવો સહેલો છે. મોહનીયકર્મનો અને અંતરાયકર્મનો ક્ષયોપશમ થવો મુશ્કેલ છે. માટે ધર્મ કરવો મુશ્કેલ છે. મહામુનિઓ પણ મુશ્કેલીથી જ પોતાના આત્માને ધર્મમાં જોડી શકે છે. ઉપદેશ આપવાથી સાંભળનારનું કલ્યાણ થાય છે. પણ જો ઉપદેશ આપનાર પોતે પોતાના ઉપદેશ પ્રમાણે ન પ્રવર્તે તો તેને ઉપદેશ આપવાથી થોડો જ લાભ થાય છે. અભવ્યના ઉપદેશથી અનેક જીવો સંસારના પારને પામે છે, પરંતુ અભવ્ય ક્યારેય પણ સંસારમાંથી છૂટતો નથી. વેશ્યાના ઘરમાં રહેતાં નંદિષેણ દરરોજ દસ મનુષ્યોને પ્રતિબોધ કરતાં હતા પણ પોતે ભોગોને ભોગવતાં હતા. જો મુનિ બીજાને ઉપદેશ આપીને પોતાને કૃતકૃત્ય માને, પોતે ધર્મારાધના ન કરે તો તે પણ