________________
शालिभद्रदृष्टान्तः
योगसार: ५/२३
-
शालिभद्रश्चिन्तितवान् – 'ममोपरि राजा वर्त्तते । अहं पराधीनः । किं कुर्वे येन स्वाधीनः स्याम् ?' एवं विचिन्त्य वैराग्येण स वीरजिनान्तिके प्रव्रजितवान् । प्रव्रज्यानन्तरं स तीव्रं तपस्तप्तवान् । तेन तथा तपः कृतं यथा तस्य शरीरमस्थिचर्मशेषमभवत् । तच्छरीरस्थमांसरुधिरमशुष्यत् । कालान्तरे स पुना राजगृहमागतः । स भद्राश्रेष्ठिनीगृहे भिक्षार्थं प्रविष्टः । भद्रामाता तं न प्रत्यभ्यजानात् । ततः स प्रतिनिवृत्तः । तप्तशिलातले तेनाऽनशनं कृतम् । तत्र तच्छरीरं मदनवद्विलीनम्। स देवोऽभवत् । ततः स स्वल्पभवैर्मुक्तिं गमिष्यति । इत्थं शालिभद्रो गृहस्थावस्थायां कोमलो रूपनिर्जितमदनो दिव्यभोगलालितो धनाढ्यो दुःखलवाऽस्पृष्टः सुखैकवर्धितश्चाऽऽसीत् । प्रव्रज्याऽनन्तरं तेन देहममता मुक्ता । तेन महाभैरवं तीव्रतरं दुस्तपं तपः कृतम् । तेन तस्य कर्माणि क्षीणप्रायाणि सञ्जातानि । अचिरेण स मुक्ति यास्यति । इदं समासतः प्रोक्तम् । विस्तरतस्तु शालिभद्रदृष्टान्त उपदेशमाला८५ तम८६तमश्लोकश्रीसिद्धर्षिगणिकृतटीका श्रीवर्धमानसूरिकृतकथानक - श्रीशुभशीलगणिकृत भरतेश्वरबाहुबलिवृत्त्यादितोऽवगन्तव्यः । सर्वैः शालिभद्रस्य दृष्टान्तो સ્વાગત કરવા નીચે આવવું.’ શાલિભદ્રે વિચાર્યું કે, ‘મારી ઉપર રાજા છે. હું પરાધીન છું. હું શું કરું કે જેથી હું સ્વાધીન થઈ જાઉં ?' આમ વિચારીને વૈરાગ્યથી તેણે વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. દીક્ષા પછી તેમણે ઘોર તપ કર્યો. તેમણે એવો તપ કર્યો કે તેમના શરીરમાં માત્ર હાડકાં અને ચામડી જ રહ્યા. તેમના શરીરના માંસ અને લોહી સુકાઈ ગયા. એકવાર તેઓ ફરી રાજગૃહીમાં આવ્યા. તેઓ ભિક્ષા માટે ભદ્રા શેઠાણીના ઘરે ગયા. ભદ્રા માતાએ તેમને ઓળખ્યા નહીં. તેથી તે પાછા ફર્યા. તપેલી શિલા ઉપર તેમણે અનશન કર્યું. ત્યાં તેમનું શરીર મીણની જેમ ઓગળી ગયું. તેઓ દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ થોડા ભવોમાં મોક્ષે જશે. આમ શાલિભદ્ર ગૃહસ્થ અવસ્થામાં કોમળ હતા. કામદેવને જીતી લે, એવું તેમનું રૂપ હતું. તેઓ દિવ્ય ભોગોમાં ઊછરેલા હતા. તેઓ ગર્ભશ્રીમંત હતા. તેમણે ક્યારેય દુઃખ જોયું ન હતું. તેઓ સુખમાં ઊછરેલા હતા. દીક્ષા લીધા પછી તેમણે શરીરની મમતા છોડી દીધી. તેમણે મહાભયંકર, ખૂબ તીવ્ર અને દુષ્કર એવો તપ કર્યો. તેનાથી તેમના કર્મોનો લગભગ ક્ષય થઈ ગયો. તેઓ ટૂંક સમયમાં મોક્ષે જશે. આ સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી શાલિભદ્રનું દૃષ્ટાંત ઉપદેશમાળાના ૮૫મા-૮૬મા શ્લોકની શ્રીસિદ્ધર્ષિગણિકૃતટીકા-શ્રીવર્ધમાનસૂરિકૃતકથાનક, શ્રીશુભશીલગણિકૃત ભરતેશ્વરબાહુ
५०८