________________
योगसार: ५/२६
जिनधर्मे आदरं कुरु
समायरे ॥८/३६॥' (छाया - जरा यावन्न पीडयति, व्याधिर्यावन्न वर्धते । यावदिन्द्रियाणि 'जावाऽऽउ न हीयन्ते, तावद्धर्मं समाचरेत् ||८ / ३६ || ) उपदेशमालायामप्युक्तम् सावसेसं, जाव य थोवो वि अत्थि ववसाओ । ताव करिज्जप्पहियं, मा ससिराया व सोइहिसि ॥२५८॥' (छाया - यावदायुः सावशेषं यावच्च स्तोकोऽप्यस्ति व्यवसायः । तावत्कुर्वात्महितं, मा शशिराज इव शोचिष्यसे ॥२५८॥ ) आत्मबोधकुलकेऽप्युक्तं श्रीनेमिचन्द्रसूरिभि: - 'ता एअन्नाऊणं, संसारसायरं तुमं जीव ! सयलसुहकारणम्मि, जिम्मे आयरं कुणसु ॥ १७॥ जाव न इंदियहाणी, जाव न जररक्खसी परिप्फुरइ । जाव न रोगवियारा, जाव न मच्चु समुल्लियइ ॥ १८॥ ' (छाया तत एनं ज्ञात्वा, संसारसागरं त्वं जीव ! सकलसुखकारणे, जिनधर्मे आदरं कुरु ॥१७॥ यावन्नेन्द्रियहानिः, यावन्न जराराक्षसी परिस्फुरति । यावन्न रोगविकाराः, यावन्न मृत्युः समुपागच्छति ॥१८॥ ) बालावबोधप्रकरणेऽप्युक्तम् - 'जाव न पीड़ड़ देहु जर, जाव न वाहहिं वाहि । जा इंदिय सुत्थत्तणउँ, ता सद्धम्मु पसाहि ॥६॥' (छाया यावन्न पीडयति देहं जरा, यावन्न बाधते व्याधिः । यावदिन्द्रियाणां सुस्थत्वं तावत्सद्धर्मं प्रसाधय ||६|| आत्मानुशासनेऽप्युक्तम् – ‘यावच्छरीरपटुता यावन्न जरा न चेन्द्रियग्लानिः । तावन्नरेण तूर्णं स्वहितं प्रत्युद्यमः कार्यः ॥५८॥ स्वजीवने कृतः स्वल्पोऽपि धर्मो युष्मान् ઈન્દ્રિયોની હાનિ થતી નથી ત્યાં સુધી ધર્મ કરવો. (૮/૩૬)' ઉપદેશમાળામાં પણ કહ્યું છે, ‘જ્યાં સુધી આયુષ્ય બાકી છે, જ્યાં સુધી થોડો પણ મનનો ઉત્સાહ છે, ત્યાં સુધી આત્માનું હિત કર. શશિરાજાની જેમ તારે પછીથી શોક કરવાનું ન થાય. (૨૫૮)' આત્મબોધકુલકમાં શ્રીનેમિચન્દ્રસૂરિજીએ કહ્યું છે, ‘હે જીવ ! તું આ સંસારસાગરને જાણીને જ્યાં સુધી ઈન્દ્રિયોની હાનિ થઈ નથી, જ્યાં સુધી જરારૂપી રાક્ષસી જાગૃત થતી નથી, જ્યાં સુધી રોગના વિકારો થતાં નથી, જ્યાં સુધી મરણ આવતું નથી, ત્યાં સુધી બધા સુખના કારણ સમાન જિનધર્મમાં આદર કર. (१७,१८)’ બાલાવબોધ પ્રકરણમાં પણ કહ્યું છે, ‘જ્યાં સુધી ઘડપણ શરીરને પીડતું નથી, જ્યાં સુધી રોગ બાધા કરતો નથી, જ્યાં સુધી ઈન્દ્રિયો સ્વસ્થ છે ત્યાં સુધી સદ્ધર્મનું આચરણ કર. (૬)' આત્માનુશાસનમાં પણ કહ્યું છે, ‘જ્યાં સુધી શરીર બરાબર છે, જ્યાં સુધી ઘડપણ આવ્યું નથી અને ઈન્દ્રિયો ગ્લાન થઈ નથી ત્યાં સુધી મનુષ્ય શીઘ્ર પોતાના હિત માટે ઉદ્યમ કરવો જોઈએ. (૫૮)' પોતાના જીવનમાં કરાયેલો થોડો
-
-
५१७