________________
योगसारः ५/२१ आर्जवशीलत्वं नीचैर्वर्त्तनमिन्द्रियसन्तोषश्च सुखम्
५०१ नन्दमयः । ततस्तस्य स्वभावभूताः क्षमाद्या अप्यानन्दमयाः । इत्थं सुखं स्वाधीनमस्ति, न पराधीनम् । सुखं दोषैरावृतम् । अतः सुखेच्छुभिर्दोषा अपास्तव्याः । दोषेषु दूरीभूतेषु स्वयमेव सुखं प्रकटीभवति ।
सदा सरलेन भाव्यम् । सरल आनन्दमनुभवति। मायावी सङ्क्लिश्यते । अभ्यन्तरवर्तिपदार्थाः पारदर्शककाचाद् बहिर्दृश्यन्ते । मुनिना स्वहृदयं पारदर्शककाचतुल्यं करणीयम् । तस्मिन्यो भावः स्यात्स बहिर्दृश्येत । जना अपि सरलं विश्वसन्ति । ते तस्याऽनुकूला भवन्ति । इत्थं सरलो बहिर्जगत्यपि सुखी भवति, अन्तर्वृत्त्या तु स सुख्यस्त्येव ।
मुनिना सदा लघुना भवितव्यम् । तेन मानो न कर्त्तव्यः । मानेन सङ्क्लेशो भवति । नम्रतया सुखमनुभूयते । नम्रः सर्वेषां प्रियो भवति । स्वात्मनि विद्यमानान्दोषान विचिन्त्य मानो न कर्त्तव्यः, परन्तु स्वात्माऽधमो मन्तव्यः । स्वस्मादधिकगुणवतो दृष्ट्वाऽपि मानस्य निग्रहः कर्त्तव्यः ।
सुनिना सदा सन्तुष्टेन भवितव्यम् । विषयेषु लुब्ध इह परत्र च विविधाः कदर्थनाः સ્વભાવસમા ક્ષમા વગેરે પણ આનંદમય છે. આમ સુખ સ્વાધીન છે, પરાધીન નથી. સુખ દોષોથી ઢંકાઈ ગયું છે. માટે સુખને ઝંખનારાએ દોષો દૂર કરવા. દોષો દૂર થવા પર સુખ પોતે જ પ્રગટ થાય છે.
હંમેશા સરળ થવું. સરળ જીવ આનંદને અનુભવે છે. માયાવી સંક્લેશ પામે છે. અંદર રહેલી વસ્તુઓ પારદર્શક કાચમાંથી બહાર દેખાય છે. મુનિએ પોતાનું હૃદય પારદર્શક કાચ જેવું કરવું. તેમાં જે ભાવ હોય તે બહાર દેખાવો જોઈએ. લોકો પણ સરળનો વિશ્વાસ કરે છે. તેઓ તેને અનુકૂળ બને છે. આમ સરળ માણસ બહારના જગતમાં પણ સુખી થાય છે, અંદરથી તો તે સુખી છે જ.
મુનિએ હંમેશા નમ્ર થવું. તેણે માન ન કરવું. માનથી સંક્લેશ થાય છે. નમ્રતાથી સુખ અનુભવાય છે. નમ્ર વ્યક્તિ બધાને પ્રિય બને છે. પોતાનામાં રહેલા દોષોને વિચારીને માન ન કરવો, પણ પોતાના આત્માને અધમ માનવો. પોતાનાથી અધિક ગુણવાળાને જોઈને પણ માનનો નિગ્રહ કરવો.
મુનિએ હંમેશા સંતુષ્ટ થવું. વિષયોમાં લુબ્ધ વ્યક્તિ આ ભવમાં અને પરભવમાં