________________
४९८
अधर्मस्य मूलकारणं माया योगसारः ५/२० धर्माधर्मयोरादिमकारणम् ॥२०॥
पद्मीया वृत्तिः - यावत् - यावन्तं कालम्, जिह्मता - वक्रता-मायेति यावत्, तावदित्यत्राध्याहार्यम्, तावद् - तावन्तं कालम्, अधर्मः - पापरूपः, यावत् – यावन्तं कालम्, आर्जवम् - सरलता, तावदित्यत्राप्यध्याहार्यम्, तावद् - तावन्तं कालम्, धर्मः - समतारूपः, एतद् - प्रागुक्तम्, द्वयम् - ऋजुत्ववक्रत्वरूपम्, अधर्मधर्मयोः - पूर्वोक्तस्वरूपयोः, आदिमकारणम् - आदिमम्-आद्यञ्च तत्कारणम्-निबन्धनञ्चेत्यादिमकारणम्। ___ अधर्मस्य मूलकारणं माया । माययाऽधर्मः प्रभवति वर्धते च । मायावी धर्ममाराद्धं न शक्नोति । बहिर्वृत्त्या धार्मिको भासमानोऽपि वस्तुतः स धर्ममार्गाद्दूरे वर्तते । मायाविनोऽन्तःकरणं मलिनं भवति । तस्य हृदयेऽन्यो भावो भवति । बहिस्तु सोऽन्यं भावं दर्शयति । शुभतत्त्वानां वासः शुभस्थाने भवति, न त्वशुभस्थाने । ततो मायिनो हृदये धर्मस्य वासो न भवति । मायावी पापान बिभेति । मायाव्यसत्यं वदति । स शीलं खण्डयति। स ज्ञानं न प्राप्नोति । स परत्र स्त्रीभवे तिर्यग्भवे वोत्पद्यते । उक्तञ्च योगशास्त्रे - ‘असूनृतस्य जननी, परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां, माया दुर्गतिकारणम् ॥४/१५॥' मायावी सम्पदर्थं मायां करोति । सम्पत्तु स न ત્યાં સુધી ધર્મ છે. વક્રતા અને સરળતા એ અધર્મ અને ધર્મના પહેલા કારણો છે. (૨૦)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - અધર્મનું મૂળ કારણ માયા છે. માયાથી અધર્મ પેદા થાય છે અને વધે છે. માયાવી ધર્મની આરાધના કરી શકતો નથી. બહારથી ધાર્મિક લાગતો એવો પણ તે હકીકતમાં ધર્મના માર્ગથી દૂર રહેલો છે. માયાવીનું મન મલિન હોય છે. તેના હૃદયમાં જુદો ભાવ હોય છે. તે બહાર તો બીજો ભાવ બતાવે છે. શુભતત્ત્વોનો વાસ સારા સ્થાને થાય છે, ખરાબ સ્થાનમાં નહીં. તેથી માયાવીના હૃદયમાં ધર્મનો વાસ થતો નથી. માયાવી પાપથી ડરતો નથી. તે ખોટું બોલે છે. તે શીલનું ખંડન કરે છે. તેને જ્ઞાન મળતું નથી. તે પરભવમાં સ્ત્રીના ભવમાં કે તિર્યંચના ભવમાં ઉત્પન્ન થાય છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - “માયા જૂઠની માતા છે, શીલવૃક્ષ માટે કુહાડી સમાન છે, અવિદ્યાઓની જન્મભૂમિ છે, દુર્ગતિનું કારણ છે. (૪/૧૫) માયાવી સંપત્તિ માટે માયા કરે છે. સંપત્તિ તો તેને મળતી