________________
४९६ अपेक्षा त्याज्या
योगसारः ५/१९ परानन्दः, तत् - तस्मात्, मुनिः - साधुः अपेक्षाम् - पूर्वोक्तस्वरूपाम्, जयेत् - નાશ |
अपेक्षा परपदार्थेच्छारूपा । अपेक्षाकुलो नरोऽपेक्षां पूरयितुमधीरो भवति । अधीरश्च परपदार्थप्राप्त्यर्थं प्रयतते । ततः स स्वस्वरूपं विस्मरति । स स्वरूपरमणतां त्यक्त्वा परपदार्थेषु रमते । परपदार्थेष्वानन्दो न विद्यते । ततः स नरः सुखं न प्राप्तोति, परन्तु सुखकल्पनया धावन्स दुःखी भवति । उक्तञ्चागमे - 'अविक्खा अणाणंदे ।' (छाया - अपेक्षा अनानन्दः ।) आनन्दो बहिर्जगति न विद्यते । स आत्मनः स्वरूपभूतः । आत्मनि मग्नेन स आनन्दोऽनुभूयते । तत आनन्दानुभवार्थमात्मनि रमणीयम् । तदर्थं परपदार्थेषूत्सुकता त्याज्या । तदर्थमपेक्षा त्याज्या । इत्थं सर्वेषां दुःखानां मूलमपेक्षा । तस्यास्त्यागेन परम्परयाऽऽनन्दोऽनुभूयते । यथा यथाऽपेक्षा वर्धते तथा तथा दुःखं वर्धते । यथा यथाऽपेक्षा त्यज्यते तथा तथाऽऽनन्दो वर्धते । जीवः पूर्वभवादत्रैकाक्यागच्छति । ततोऽपेक्षाकरणेनाऽपेक्षापूरणेन च स बाह्याभ्यन्तरसंसारं वर्धयति । ततस्तस्मिन् रमणेन स स्वीयं जीवनं समापयति । स एक एव परभवं प्रयाति । यद्यपेक्षा न क्रियते છે, સ્વસ્થતા એ જ શ્રેષ્ઠ આનંદ છે, તેથી મુનિએ અપેક્ષાને જીતવી. (૧૯)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - અપેક્ષા એટલે પરપદાર્થોની ઇચ્છા. અપેક્ષાથી આકુળ મનુષ્ય અપેક્ષાને પૂરવા અધીરો થાય છે. અધીરો થયેલો એ પરપદાર્થોને મેળવવા પ્રયત્ન કરે છે. તેથી તે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. તે સ્વરૂપમાં રમવાનું છોડી પરપદાર્થોમાં રમે છે. પરપદાર્થોમાં આનંદ નથી. તેથી તે માણસને સુખ મળતું નથી, પણ સુખની કલ્પનાથી દોડતો તે દુઃખી થાય છે. આગમમાં કહ્યું છે, “અપેક્ષા દુઃખરૂપ છે.” આનંદ બહારના જગતમાં નથી. તે આત્માનું સ્વરૂપ છે. આત્મામાં ડૂબેલાને તે આનંદનો અનુભવ થાય છે. માટે આનંદ અનુભવવા માટે આત્મામાં રમવું. તેની માટે પરપદાર્થોની ઉત્સુકતા છોડવી. તેની માટે અપેક્ષા છોડવી. આમ બધા દુ:ખોનું મૂળ અપેક્ષા છે. તેના ત્યાગથી પરંપરાએ આનંદ અનુભવાય છે. જેમ જેમ અપેક્ષા વધે છે તેમ તેમ દુઃખ વધે છે. જેમ જેમ અપેક્ષા છોડાય છે, તેમ તેમ આનંદ વધે છે. જીવ પૂર્વભવમાંથી અહીં એકલો આવે છે. પછી અપેક્ષાઓ કરીને અને તેમને પૂરીને તે બહારનો અને અંદરનો સંસાર વધારે છે. પછી તે સંસારમાં રમવા વડે તે પોતાનું જીવન પૂરું કરે છે. તે એકલો જ