________________
योगसारः ५/१२ श्रीवीरस्य पञ्चाभिग्रहाः
४७७ जुण्णाणि तणाणि खायंति, ताणि य घराणि उव्वेल्लेति । पच्छा ते वारेंति, सामी न वारेइ । पच्छा दूइज्जंतगा तस्स कुलवइस्स साहेति जहा एस एताणि न णिवारेति । ताहे सो कुलवती अणुसासति, भणति-कुमारवर ! सउणीवि ताव अप्पणिणेहूं रक्खति, तुमं वारेज्जासि । सप्पिवासं भणति । ताहे सामी अचियत्तोग्गहोत्ति काउं निग्गओ, इमे य तेण पंच अभिग्गहा गहीआ, तंजहा-अचियत्तोग्गहे न वसियव्वं १ निच्चं वोसट्ठकाएण २ मोणेणं ३ पाणीसु भोत्तव्वं ४ गिहत्थो न वंदियव्वो नऽब्भुटुंतव्वो ५, एते पंच अभिग्गहा । तत्थ भगवं अद्धमासं अच्छित्ता तओ पच्छा अट्ठिअगामं गतो। ..... ॥४६१॥' (छाया - ततः स्वामी विहरन् गतो मोराकं सन्निवेशं । तत्र मोराके दूइज्जन्ता (द्वितीयान्ता) नाम पाषण्डिनो गृहस्थाः । तेषां तत्रावासः । तेषां च कुलपतिः भगवतः पितुः मित्रम् । तदा स स्वामिनं स्वागतेन उपस्थितः । तदा स्वामिना पूर्वप्रयोगेण बाहुः प्रसारितः । स भणति-सन्ति गृहाणि । अत्र कुमारवर ! तिष्ठ । तत्र स्वामी एकां रात्रिं उषित्वा पश्चाद्गतः, विहरति । तेन च भणितम्-विविक्ता वसतयः, यदि वर्षारात्रः क्रियते, आगच्छेः अनुगृहीता भविष्यामः । तदा स्वामी अष्टौ ऋतुबद्धान् मासान् विहृत्य वर्षावासे उपागते तमेव द्वितीयान्तकग्राममेति । तत्रैकस्मिन् उटजे वर्षावासं જૂનું ઘાસ ખાય છે અને તે ઘરો-કટિરો ઉપર લાગેલા ઘાસને ખેંચી ખાય છે. પાછળથી આશ્રમવાસીઓ ગાયને અટકાવે છે, પરંતુ સ્વામી અટકાવતાં નથી. આ જોઈ દુઈજ્જત નામના પાખંડીઓ પોતાના કુલપતિને કહે છે કે “આ ગાયોને અટકાવતાં નથી.” કુલપતિ ભગવાનને શિખામણ આપે છે અને કહે છે કે, “હે કુમારવર ! પક્ષી પણ પોતાના માળાનું રક્ષણ કરે છે, તેથી તમે પણ પોતાની કુટિરની રક્ષા કરો.” એ પ્રમાણે કુલપતિ આગ્રહપૂર્વક કહે છે. ત્યારે સ્વામી અપ્રીતિક અવગ્રહ છે (અર્થાતુ અહીં અવગ્રહ આપનારને મારાથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે) એમ જાણી ત્યાંથી નીકળી ગયા. તે સમયે ભગવાને આ પાંચ અભિગ્રહો ધારણ કર્યા. (૧) અપ્રીતિ થાય તેવા અવગ્રહમાં રહેવું નહિ (અર્થાત્ જે રહેવા માટે જગ્યા આપે. તેને અપ્રીતિ થાય તેવા સ્થાને રહેવું નહિ) (૨) હંમેશા વ્યુત્કૃષ્ટ કાયાવાળા थने (13समi) भने (3) भौन. २३ (४) ४२५ाम ५२j (५) स्थने વંદન કરવા નહિ કે તેનું અભ્યત્થાન કરવું નહિ. આ પ્રમાણે પાંચ અભિગ્રહો પ્રભુએ ધારણ કર્યા. ત્યાર પછી પ્રભુ ત્યાં દુઈજ્જત ગામમાં) પંદર દિવસ રહીને
B-15