________________
लोभः संसारसरणिः शिवपथाचलः सर्वदुःखखनिश्च
योगसार: ५/१६,१७
४८८
क्रोधानलः, तस्याऽनिलः- वायुरिव उद्दीपकत्वादिति क्रोधानलानिलः, मायावल्लिसुधाकुल्या माया- कपटमेव वल्लिः - वनस्पतिविशेष इति मायावल्लिः, सुधायाः - अमृतस्य कुल्यासारणिरिति सुधाकुल्या, मायावल्ल्याः सुधाकुल्येवेति मायावल्लिसुधाकुल्या, मानमत्तेभवारुणी मान:-अहङ्कार एव मत्तः - मदोन्मत्त इभ: - हस्तीति मानमत्तेभ:,
तस्य वारुणी - मदिरेवेति मानमत्तेभवारुणी ।
-
-
लोभो द्विविधः, तद्यथा-मूर्च्छा तृष्णा च । प्राप्तस्य वस्तुनोऽत्यागेच्छा मूर्च्छा । अप्राप्तस्य वस्तुनः प्राप्तेरिच्छा तृष्णा । द्विविधोऽपि लोभो नरमुत्सुकं करोति । लोभोऽनुत्सुकतां प्रतिबध्नाति । लोभः संसारस्य मार्गः । लोभेन जीवो भवे भ्रमति । लोभव्याकुलः सर्वपापानि करोति । ततः स दुर्गतिं प्रयाति । सन्तोषो मोक्षमार्गः । हिंसासत्यस्तेयमैथुनानि पापरूपाणि भासन्ते । लोभी परिग्रहं वर्धयति । परिग्रहस्तु महापाप: । तथापि लोभिनः स न पापरूपो भासते ।
1
I
यदि मार्गे पर्वत आगच्छति तर्हि गन्तुर्गतिः स्खलति । लोभः मोक्षमार्गे पर्वतसन्निभः । लोभे कृते मुक्तिमार्गे गन्तुः साधकस्य गतिः स्खलति ।
માટે અમૃતની નીક સમાન છે, લોભ માનરૂપી મદવાળા હાથી માટે દારૂ સમાન छे. (१६.१७)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - લોભ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે - મૂર્છા અને તૃષ્ણા. મળેલી વસ્તુને નહીં છોડવાની ઇચ્છા એ મૂર્છા. નહીં મળેલી વસ્તુને મેળવવાની ઇચ્છા તે તૃષ્ણા. બંને ય પ્રકારનો લોભ માણસને ઉત્સુક બનાવે છે. લોભ અનુત્સુકતાને અટકાવે છે. લોભ એ સંસારનો માર્ગ છે. લોભથી જીવ ભવમાં ભમે છે. લોભથી વ્યાકુળ જીવ બધા પાપો કરે છે. તેથી તે દુર્ગતિમાં જાય છે. સંતોષ जे भोक्षनो भार्ग छे. हिंसा - ूह-योरी-मैथुन पाप३प लागे छे. सोली परिग्रहने વધારે છે. પરિગ્રહ તો મહાપાપ છે. છતાં પણ લોભીને તે પાપરૂપ લાગતું નથી.
જો માર્ગમાં પર્વત આવે તો જનારાની ગતિ અટકી જાય. લોભ એ મોક્ષમાર્ગમાં પર્વત જેવો છે. લોભ કરવાથી મોક્ષમાર્ગ ઉપર ચાલનારા સાધકની ગતિ અટકી भय छे.
લોભ દુઃખોની ખાણ છે. લોભથી વ્યાકુળ જીવ ગમે તે રીતે પોતાના ઇચ્છિતને