SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ लोभः संसारसरणिः शिवपथाचलः सर्वदुःखखनिश्च योगसार: ५/१६,१७ ४८८ क्रोधानलः, तस्याऽनिलः- वायुरिव उद्दीपकत्वादिति क्रोधानलानिलः, मायावल्लिसुधाकुल्या माया- कपटमेव वल्लिः - वनस्पतिविशेष इति मायावल्लिः, सुधायाः - अमृतस्य कुल्यासारणिरिति सुधाकुल्या, मायावल्ल्याः सुधाकुल्येवेति मायावल्लिसुधाकुल्या, मानमत्तेभवारुणी मान:-अहङ्कार एव मत्तः - मदोन्मत्त इभ: - हस्तीति मानमत्तेभ:, तस्य वारुणी - मदिरेवेति मानमत्तेभवारुणी । - - लोभो द्विविधः, तद्यथा-मूर्च्छा तृष्णा च । प्राप्तस्य वस्तुनोऽत्यागेच्छा मूर्च्छा । अप्राप्तस्य वस्तुनः प्राप्तेरिच्छा तृष्णा । द्विविधोऽपि लोभो नरमुत्सुकं करोति । लोभोऽनुत्सुकतां प्रतिबध्नाति । लोभः संसारस्य मार्गः । लोभेन जीवो भवे भ्रमति । लोभव्याकुलः सर्वपापानि करोति । ततः स दुर्गतिं प्रयाति । सन्तोषो मोक्षमार्गः । हिंसासत्यस्तेयमैथुनानि पापरूपाणि भासन्ते । लोभी परिग्रहं वर्धयति । परिग्रहस्तु महापाप: । तथापि लोभिनः स न पापरूपो भासते । 1 I यदि मार्गे पर्वत आगच्छति तर्हि गन्तुर्गतिः स्खलति । लोभः मोक्षमार्गे पर्वतसन्निभः । लोभे कृते मुक्तिमार्गे गन्तुः साधकस्य गतिः स्खलति । માટે અમૃતની નીક સમાન છે, લોભ માનરૂપી મદવાળા હાથી માટે દારૂ સમાન छे. (१६.१७) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - લોભ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે - મૂર્છા અને તૃષ્ણા. મળેલી વસ્તુને નહીં છોડવાની ઇચ્છા એ મૂર્છા. નહીં મળેલી વસ્તુને મેળવવાની ઇચ્છા તે તૃષ્ણા. બંને ય પ્રકારનો લોભ માણસને ઉત્સુક બનાવે છે. લોભ અનુત્સુકતાને અટકાવે છે. લોભ એ સંસારનો માર્ગ છે. લોભથી જીવ ભવમાં ભમે છે. લોભથી વ્યાકુળ જીવ બધા પાપો કરે છે. તેથી તે દુર્ગતિમાં જાય છે. સંતોષ जे भोक्षनो भार्ग छे. हिंसा - ूह-योरी-मैथुन पाप३प लागे छे. सोली परिग्रहने વધારે છે. પરિગ્રહ તો મહાપાપ છે. છતાં પણ લોભીને તે પાપરૂપ લાગતું નથી. જો માર્ગમાં પર્વત આવે તો જનારાની ગતિ અટકી જાય. લોભ એ મોક્ષમાર્ગમાં પર્વત જેવો છે. લોભ કરવાથી મોક્ષમાર્ગ ઉપર ચાલનારા સાધકની ગતિ અટકી भय छे. લોભ દુઃખોની ખાણ છે. લોભથી વ્યાકુળ જીવ ગમે તે રીતે પોતાના ઇચ્છિતને
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy