________________
३४६
स्त्र्यासक्तः स्त्रीव्यतिरिक्तं जगन्नीरसं मन्यते
योगसार: ४/१३,१४
स्त्रियं न पश्यति तर्हि स विधुरो भवति । नारीवियोगे स आर्त्तस्वरेण विलपति । स नामेव स्वजीवनं मन्यते । नार्येव तस्य परमात्मा भवति । यः परमतत्त्वरूपो भवति यस्य चोपासना क्रियते स परमात्मा भवति । स्त्रीलुब्धो ना नारीमेव परमेश्वरं मन्यते । सोऽनिशं तस्या एव भक्तिं करोति । भक्तो वाञ्छितप्राप्त्यर्थं परमात्मानं सेवते । स्त्र्यासक्तो मन्यते - स्त्री मे सर्वं वाञ्छितं पूरयिष्यतीति । स तामेव सर्वश्रेष्ठतत्त्वं मन्यते । स परमात्मानमपि विस्मरति । नार्येव तस्य गुरुः । यः शिष्याय मार्गोपदेशं ददाति स गुरुः । शिष्यो गुर्वाज्ञां सर्वप्रयत्नेन पालयति । स गुरोरिच्छानुसारेण जीवति । सोऽन्न-पानशय्या-वस्त्र-पात्रादिभिर्गुरोः सेवां करोति । स्त्रीलुब्धो नरः स्त्र्युपदेशानुसारेण प्रवर्त्तते । स नार्याः सर्वामप्याज्ञां यत्नेन पालयति । स तस्या इच्छानुसारेण जीवति । स धनमुपा तस्यै समर्पयति । सोऽन्नादिभिस्तस्याः सेवां करोति । इत्थं स नारीं गुरुमिव सेक्ते । नार्येव तस्य तत्त्वमाभाति । स्त्रीलुब्धो नरो नारीमेव संसारस्य सारं मन्यते । इक्षुपीलक इक्षुरसार्थमेव प्रयतते । रसं प्राप्य स नीरसा इक्षुयष्टीरवकरे क्षिपति । स्त्र्यासक्तो नरो
I
1
કરવા અસમર્થ છે. જો થોડો સમય પણ તેને સ્ત્રી ન દેખાય તો તે દુઃખી થઈ જાય છે. નારીના વિયોગમાં તે પીડિત સ્વરમાં વિલાપ કરે છે. તે નારીને જ પોતાનું જીવન માને છે. નારી જ તેની માટે પરમાત્મા છે. જે પરમ તત્ત્વરૂપ હોય અને જેની ઉપાસના કરાય તે પરમાત્મા છે. સ્ત્રીથી લોભાયેલો મનુષ્ય નારીને જ પરમેશ્વર માને છે. તે રાત-દિવસ તેણીની જ ભક્તિ કરે છે. ભક્ત વાંછિતને મેળવવા પરમાત્માને સેવે છે. સ્ત્રીમાં આસક્ત મનુષ્ય માને છે કે સ્ત્રી મારું બધું વાંછિત પૂરશે. તે તેણીને જ સૌથી શ્રેષ્ઠ તત્ત્વ માને છે. તે પરમાત્માને પણ ભૂલી જાય છે. નારી જ તેના ગુરુ છે. જે શિષ્યને માર્ગનો ઉપદેશ આપે તે ગુરુ. શિષ્ય ગુરુદેવની આજ્ઞાને બધા યત્નપૂર્વક પાળે છે. તે ગુરુદેવની ઇચ્છા અનુસાર જીવે છે. તે આહાર, પાણી, શય્યા, વસ્ત્રો, પાત્રા વગેરેથી ગુરુની સેવા કરે છે. સ્ત્રીથી લોભાયેલો મનુષ્ય સ્ત્રીના ઉપદેશ પ્રમાણે વર્તે છે. તે નારીની બધી આજ્ઞાઓને યત્નપૂર્વક પાળે છે. તે તેણીની ઇચ્છા પ્રમાણે જીવે છે. તે ધન કમાઈને તેણીને સોંપે છે. તે આહાર વગેરેથી તેણીની સેવા કરે છે. આમ તે નારીને ગુરુની જેમ સેવે છે. નારી જ તેને તત્ત્વ લાગે છે. સ્ત્રીથી લોભાયેલો મનુષ્ય નારીને જ સંસારનો સાર માને છે. શેરડી પીલનારો શેરડીના રસ માટે પ્રયત્ન કરે છે. રસ મળી જાય એટલે તે રસ વિનાના શેરડીના