________________
३९९
योगसारः ४/३१ स्थिरधीरगम्भीरो नरो हर्षविषादौ न करोति प्रयतते। सोऽनुकूलतां नाऽऽकाङ्क्षते नापि प्रतिकूलताभ्यः पलायते । स गम्भीरो भवति । स प्रशंसया न तुष्यति नापि निन्दया रुष्यति । स सम्पत्सु न रागं करोति नापि विपद्भ्य उद्विजते । स द्रष्टुभावेन जगत्पश्यति । स कुत्रचिदपि कर्तृभावं नावलम्बते । समुद्रो गम्भीरो भवति । स सर्वमपि स्वीकरोति । स स्वमर्यादां नोल्लङ्घते । एवं गम्भीरो नरः सर्वं सहते । स कदाचिदपि रागाविष्टो द्वेषाकुलो वा न भवति । इत्थं स्थिरो धीरो गम्भीरश्च नरः सम्पत्सु न हृष्यति विपत्सु च न विषीदति । स सुखे नाऽऽसजति दुःखाच्च न विरज्यते । सोऽनुकूलतासु न प्रमोदते प्रतिकूलतासु च न दुःखीभवति । स सर्वत्र समीभूय प्रवर्त्तते । रागद्वेषौ हर्षविषादौ वा बाधारूपौ । तावात्मानं पीडयतः । ततः स्थिरधीरगम्भीरो नरः कुत्रचिदपि हर्षविषादौ न करोति ॥३०॥
अवतरणिका - सात्त्विकस्य स्वरूपं प्रदाऽधुना सत्त्वस्य माहात्म्यं प्रदर्शयति - मूलम् - ये सिद्धा ये च सेत्स्यन्ति, सर्वे सत्त्वे प्रतिष्ठिताः ।
सत्त्वं 'विना हि सिद्धिर्न, 'प्रोक्ता कुत्रापि शासने ॥३१॥ તેમનાથી ડરતો નથી. તે તેમને દૂર કરવા માટે પ્રયત્ન કરતો નથી. તે અનુકૂળતાઓને ઝંખતો નથી અને પ્રતિકૂળતાઓથી ભાગતો નથી. તે ગંભીર હોય છે. તે પ્રશંસાથી ખુશ થતો નથી અને નિંદાથી ગુસ્સે થતો નથી. તે સંપત્તિઓમાં આસક્ત થતો નથી અને વિપત્તિઓથી કંટાળતો નથી. તે દ્રષ્ટાભાવથી જગતને જુવે છે. તે ક્યાંય પણ કર્તા બનતો નથી. સમુદ્ર ગંભીર હોય છે. તે બધું ય સ્વીકારે છે. તે પોતાની મર્યાદાને ઓળંગતો નથી. એમ ગંભીર માણસ બધું સહન કરે છે. તે ક્યારેય પણ રાગના આવેશવાળો કે દ્વેષથી આકુળ થતો નથી. આમ સ્થિર, ધીર અને ગંભીર માણસ સંપત્તિઓમાં હરખાતો નથી અને વિપત્તિઓમાં ખેદ કરતો નથી. તે સુખમાં આસક્ત થતો નથી અને દુઃખથી કંટાળતો નથી. તે અનુકૂળતાઓમાં ખુશ થતો નથી અને પ્રતિકૂળતાઓમાં દુઃખી થતો નથી. તે બધે સમાન થઈને પ્રવર્તે છે. રાગવૈષ કે હર્ષ-શોક બાધારૂપ છે. તેઓ આત્માને પીડે છે. તેથી સ્થિર, ધીર, ગંભીર भारास यांय ५९हर्ष-शो ४२तो नथी. (30)
અવતરણિકા - સાત્ત્વિકનું સ્વરૂપ બતાવીને હવે સત્ત્વનું માહાત્મ બતાવે છે – १. विनापि - A, B, C, E, J, K, L। २. प्रोक्तापि जिनशासने - A, C, E, L, प्रोक्तापि शासने - B, E|