________________
योगसारः ४/३७ सत्त्वैकवृत्तिवीरस्य सर्वं सुकरं प्रतिभासते
४१५ न जानाति-'आत्माऽनन्तज्ञानमयोऽनन्तसुखमयश्च । आत्माऽनन्तगुणमयः । कर्मणा तस्य सर्वमैश्वर्यमावृतम् । साधनया कर्माणि नश्यन्ति । तत आत्मनः स्वरूपं प्रकटीभवति । विषयकषायदोषाः शत्रुभूताः । ते आत्मन आन्तरधनं लुण्टन्ति । तेषु जितेष्वात्मा परमसुखी भवति ।' इति । ततोऽज्ञानात्स साधनार्थं नोत्सहते । अपरञ्च स निःसत्त्वोऽस्ति । ततः स दीनो भवति । स साधनाया बिभेति । साधनाऽवस्थाभाविकष्टानां कल्पनयाऽपि स कम्पते । स कष्टेभ्यो दूरे तिष्ठति । स सुखशीलतामेवाऽभिलषति । यया क्रियया प्राप्यस्य वस्तुनः स्वरूपं यो न वेत्ति निःसत्त्वश्च भवति स तां क्रियां दुष्करां मन्यते । अयं जीव आत्मनः स्वरूपं न जानाति । स निःसत्त्वोऽस्ति । स साधनाकष्टेभ्यः साधनासाध्यादात्मस्वरूपाच्चैहिकसुखानधिकान्मन्यते । ततस्तस्मै साधना दुष्करा भासते। ज्ञानसत्त्वे जीवं भवान्मोचयतः । ज्ञानेन जीवस्तात्त्विकं स्वरूपं जानाति । स आत्मनस्तच्छत्रुभूतानां रागादीनाञ्च स्वरूपं सम्यग्वेत्ति । ततः स आत्मस्वरूपं प्रकटयितुं वाञ्छति । सत्त्वं तं साहाय्यं करोति । सत्त्वसाहाय्येन साधनां कुर्वन् स कदाचिदपि मन्दोत्साहो न भवति । છે. તે બહારના જગતને જ જુવે છે. તેને અંદરનું જગત દેખાતું નથી. તેને ખબર નથી કે - “આત્મા અનંત જ્ઞાનમય અને અનંત સુખમય છે. આત્મા અનંત ગુણવાળો છે. કર્મે તેનું બધું ઐશ્વર્ય ઢાંકી દીધું છે. સાધનાથી કર્મો નાશ પામે છે. તેથી આત્માનું સ્વરૂપ પ્રગટે છે. વિષયો-કષાયો-દોષો એ દુશમનો છે. તેઓ આત્માના અંદરના ધનને લૂંટે છે. તેમને જીતવાથી આત્મા પરમ સુખી બની જાય છે. તેથી અજ્ઞાનને લીધે તે સાધના કરવા માટે ઉત્સાહિત થતો નથી. બીજું તે નિઃસત્ત્વ છે. તેથી તે દીન થાય છે. તે સાધનાથી ડરે છે. સાધનાની અવસ્થામાં આવનારા કષ્ટોની કલ્પનાથી પણ તે કંપે છે. તે કષ્ટોથી દૂર રહે છે. તે સુખશીલતાને જ ઇચ્છે છે. જે ક્રિયાથી મેળવવાની વસ્તુનું સ્વરૂપ જે જાણતો નથી અને જે નિઃસત્ત્વ હોય છે, તે તે ક્રિયાને મુશ્કેલ માને છે. આ જીવ આત્માનું સ્વરૂપ જાણતો નથી અને નિઃસત્ત્વ છે. તે સાધનાના કષ્ટો કરતા અને સાધનાથી મળનારા આત્માના સ્વરૂપ કરતા આલોકના સુખોને વધુ માને છે. તેથી તેને સાધના દુષ્કર લાગે છે. જ્ઞાન અને સત્ત્વ જીવને સંસારમાંથી છોડાવે છે. જ્ઞાનથી જીવ સાચા સ્વરૂપને જાણે છે. તે આત્માનું અને તેના દુશ્મન સમાન રાગ વગેરેનું સ્વરૂપ બરાબર જાણે છે. તેથી તે આત્માનું સ્વરૂપે પ્રગટ કરવા ઇચ્છે છે. સત્ત્વ તેને મદદ કરે છે. સત્ત્વની મદદથી સાધના