________________
४५२
मोहमूढस्याऽज्ञानचेष्टाः ।
योगसार: ५/५
I
I
I
निरीक्ष्य मोदते । स ताश्चिन्तयति । स प्रभूतं धनमर्जयति । तदर्थं स आरम्भान्करोति । सोऽन्येभ्योऽभ्याख्यानं ददाति । स पैशून्यं करोति । स माययाऽन्यान्वञ्चयते । स विश्वासघातं करोति । स उपकारिष्वपकारं करोति । स वेश्याभिः परस्त्रीभिश्च व्यभिचारं सेवते । सोऽन्येषामल्पापराधेऽपि प्रचण्डकोधाविष्टो भवति । स परैः सह कलहं करोति । स निर्दोषानपि हन्ति । स स्वसुखार्थमन्यान्भृशं पीडयति । एवमादिका अन्या अप्यसमञ्जसचेष्टाः स करोति । एताश्चेष्टाः सामान्यजना अपि न कुर्वन्ति । सामान्यजना अप्येताश्चेष्टा जुगुप्सन्ते । मोहाज्ञानमूढोऽधमोऽधमाधमो वा भवति । ततः स तथा प्रवर्त्तते यथा सामान्यजना अपि न प्रवर्त्तन्ते । अयं मोहमूढो जीवः कथञ्चित्कर्मलाघवमासाद्य जिनधर्मशास्त्रश्रवण-सम्यक्त्व-देशविरति-सर्वविरत्यादिकं प्राप्नोति । स धर्माराधनां करोति । स शास्त्राणि पठति । स शास्त्रनिष्णातो भवति । सोऽन्यानध्यापयति । सोऽन्येभ्यो देशनां ददाति । सोऽन्येषां शङ्काः समादधाति । इत्थं स विद्वान् भवति । सर्वे तं प्रशंसन्ति । सर्वे तं सेवन्ते । सर्वे तस्याऽऽज्ञां मन्यन्ते । ततः स स्वविद्वत्तायाः फलं दृष्ट्वा विद्वत्तामदं करोति । स स्वात्मानं परेभ्योऽतिशायी मन्यते । स पराँस्तुच्छान्मन्यते । ततस्तस्मै ग्रन्थચિંતન કરે છે. તે ઘણું ધન ભેગું કરે છે. તેની માટે તે આરંભો કરે છે. તે બીજાઓને આળ આપે છે. તે ચાડી ખાય છે. તે માયાથી બીજાને ઠગે છે. તે વિશ્વાસઘાત કરે છે. તે ઉપકારીઓ ઉપર અપકાર કરે છે. તે વેશ્યાઓ અને પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર સેવે છે. તે બીજાના થોડા અપરાધમાં પણ ઘણો ગુસ્સો કરે છે. તે બીજા સાથે ઝઘડો કરે છે. તે નિર્દોષ જીવોને પણ હણે છે. તે પોતાના સુખ માટે બીજાને બહુ પીડે છે. તે બીજી પણ આવી અસમંજસ ચેષ્ટાઓ કરે છે. આ ચેષ્ટાઓ સામાન્ય માણસો પણ કરતાં નથી. સામાન્ય માણસો પણ આ ચેષ્ટાઓની દુર્ગંછા કરે છે. મોહના અજ્ઞાનથી મૂઢ જીવ અધમ કે અધમાધમ હોય છે. તેથી તે તેવી રીતે પ્રવર્તે છે કે સામાન્ય માણસો પણ ન પ્રવર્તે. આ મોહથી મૂઢ થયેલો જીવ કોઈક રીતે કર્મો ઓછા થવાથી જૈનધર્મ, શાસ્રશ્રવણ, સમ્યક્ત્વ, દેશિવરતિ, સર્વવિરતિ વગેરેને પામે છે. તે ધર્મની આરાધના કરે છે. તે શાસ્ત્રો ભણે છે. તે શાસ્ત્રોમાં નિષ્ણાત થાય છે. તે બીજાને ભણાવે છે. તે બીજાઓને દેશના આપે છે. તે બીજાઓની શંકાઓના સમાધાન કરે છે. આમ તે વિદ્વાન બને છે. બધા તેની પ્રશંસા કરે છે. બધા તેની સેવા કરે છે. બધા તેની આજ્ઞા માને છે. તેથી તે પોતાની વિદ્વત્તાનું ફળ જોઈને વિદ્વત્તાનો મદ કરે છે. તે પોતાને બીજા કરતાં ચઢિયાતો માને છે. તે બીજાને તુચ્છ