________________
योगसारः ५/४ चित्तदेहेन्द्रियलालनव्यग्रो जीव आत्मानन्दं नाऽनुभवति ४४९
अन्वयः - यदा चित्तं मृतप्रायं (स्यात्), यदा वपुर्मृतप्रायं (स्यात्), यदाक्षाणां वृन्दं मृतप्रायं (स्यात्) तदा सुखं पक्वं (स्यात्) ॥४॥
पद्मीया वृत्तिः - यदा - यस्मिन्काले, चित्तम् - अन्तःकरणम्, मृतप्रायम् - मृतम्-नष्टप्राणम्, मृतमिवेति मृतप्रायम्, स्यादित्यत्राध्याहार्यम्, यदा - यस्मिन्काले, वपुः-शरीरम्, मृतप्रायम् - पूर्ववत्, स्यादित्यत्राप्यध्याहार्यम्, यदा - यस्मिन्काले, अक्षाणाम् - इन्द्रियाणाम्, वृन्दम् - समूहः, मृतप्रायम् - पूर्ववत्, स्यादित्यत्राप्यध्याहार्यम्, तदा-तस्मिन्काले, सुखम् - आत्मानन्दः, पक्वम् - परिणतम्, स्यादित्यत्राध्याहार्यम् ।
चित्तमिष्टानिष्टेषु भावेषु रागद्वेषाभ्यां व्याप्यते । तत आत्मानन्दो नाऽनुभूयते । जीवः शरीरस्य कृते रागद्वेषौ करोति । स शरीरस्य पोषणार्थं रक्षणार्थञ्च सदसत्कार्येषु प्रवर्त्तते । इत्थं शरीरलालने व्यग्रो जीवः सहजानन्दं नानुभवति । इन्द्रियाणि शुभविषयानभिलषन्त्यशुभविषयाँश्च तिरस्कुर्वन्ति । ततो जीवः शुभविषयप्राप्त्यर्थमशुभविषयपरिहारार्थं च यतते । इत्थं शुभाशुभविषयप्राप्तिपरिहारव्यग्रत्वेन जीव आत्मारामतां नाऽनुभवति । यदा चित्तदेहेन्द्रियाणि मृततुल्यानि भवन्ति तदाऽऽत्मानन्दोऽनुभूयते । मृतको निश्चेष्टो निश्चलश्च भवति । यदि चित्तमिष्टानिष्टेषु भावेषु रागद्वेषौ न करोति, स्थिरीभवति सांसारिकभावाश्च न चिन्तयति तदा तन्मृतप्रायं भवति । चित्ते विद्यमानेऽपि तत्स्वकार्य
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - ઈષ્ટ અને અનિષ્ટ ભાવોમાં મન રાગદ્વેષથી વ્યાપે છે. તેથી આત્માનો આનંદ અનુભવાતો નથી. જીવ શરીરના કારણે રાગ-દ્વેષ કરે છે. તે શરીરને પોષવા માટે અને રક્ષવા માટે સારા અને ખરાબ કાર્યોમાં પ્રવર્તે છે. આમ શરીરનું લાલન-પાલન કરવામાં વ્યગ્ર જીવ સહજ આનંદને અનુભવતો નથી. ઇન્દ્રિયો સારા વિષયોને ઇચ્છે છે અને ખરાબ વિષયોનો તિરસ્કાર કરે છે. તેથી જીવ શુભ વિષયો મેળવવા અને અશુભ વિષયોને છોડવા પ્રયત્ન કરે છે. આમ શુભ વિષયોને મેળવવા અને અશુભ વિષયોને છોડવામાં વ્યગ્ર હોવાથી જીવ આત્માના આનંદને અનુભવતો નથી. જયારે મન, શરીર અને ઇન્દ્રિયો મૃતતુલ્ય બને છે, ત્યારે આત્માનો આનંદ અનુભવાય છે. મડદું ચેષ્ટા વિનાનું અને ગતિ વિનાનું હોય છે. જો ચિત્ત ઈષ્ટ અને અનિષ્ટ ભાવોમાં રાગદ્વેષ ન કરે, સ્થિર થાય અને સંસારના ભાવોને ન વિચારે તો તે મૃતપ્રાયઃ છે. ચિત્ત હોવા છતાં પણ તે