________________
४२६
मनुष्यभवे लोकोत्तरं फलं ग्राह्यम्
योगसारः ४/४०
सेवितुं युज्यते । अन्यथा स मुधा गमितो भवति । वैडूर्यादिमहोपलौघनिचिते प्राप्तेऽपि रत्नाकरे लातुं स्वल्पमदीप्तिकाचशकलं किं साम्प्रतं साम्प्रतम् ? ॥' अनर्घ्यं दुर्लभं च रत्नं नरः सर्वयत्नेन रक्षति । तेन स बहुमूल्यं वस्तु क्रीणाति । यदि तेन रत्नेन स तुच्छवस्तु क्रीणाति तर्हि स तद्रत्नं हारयति । एवं मानुष्यं प्राप्य धर्माराधना વર્તવ્યા । ઉત્તરૢ આવારા સૂત્રે - ‘છળ નાળાહિ પંડિતે !' /૨/૨/૬૮॥ (છાયા क्षणं जानीहि पण्डित ! ॥१/२/१/६८ ) उपदेशपदेऽप्युक्तम् - 'लद्धूण माणुसत्तं, कहंचि अइदुलहं भवसमुद्दे । सम्मं निउंजियव्वं, कुसलेहिं सयावि धम्मम्मि "રૂ।।' (છાયા – ભથ્થા મનુષ્યત્વ, થચિતિવુત્તમ ભવસમુદ્રે । સમ્યક્ નિયોહવ્યું, कुशलैः सदापि धर्मे ॥३॥ ) यदि मानुष्यं प्राप्य भोगा एवाऽनुभूयन्ते तर्हि मानुष्यं हारितम् । मानुष्यस्य लौकिकं फलं भोगसुखानुभवः । मानुष्यस्य लोकोत्तरं फलं धर्माराधना सद्गतिनिश्चयनं सिद्धिप्राप्तिश्च । लौकिकं फलं त्वन्यगतिष्वपि प्राप्यते । लोकोत्तरं फलमन्यगतिषु न प्राप्यते, परन्तु मनुष्यगतावेव प्राप्यते । ततो मानुष्ये लोकोत्तरफलप्राप्त्यर्थमेव प्रयतनीयम्। मानुष्यं प्राप्य यो लोकोत्तरफलप्राप्त्यर्थं न प्रयतते स मानुष्यं
I
-
જૈન ધર્મથી યુક્ત એવો મનુષ્યભવ મળ્યા પછી થોડું અને ખરાબ કામજન્ય સુખ ભોગવવું યોગ્ય નથી. વૈડૂર્ય વગેરે કિંમતી પથ્થરોથી યુક્ત એવો સમુદ્ર (કે રત્નનો ઢગલો) મળ્યા પછી શું થોડા, ઝાંખા, કાચના ટુકડાને લેવો હાલ યોગ્ય છે.’ કિંમતી અને દુર્લભ રત્નને માણસ બધી મહેનત કરીને સાચવે છે. એનાથી એ બહુ કિંમતી વસ્તુ ખરીદે છે. જો તે રત્નથી તે તુચ્છ વસ્તુ ખરીદે તો તે તે રત્નને હારી જાય છે. આમ મનુષ્યભવ પામીને ધર્મની આરાધના કરવી જોઈએ. આચારાંગસૂત્રમાં કહ્યું છે, ‘હે પંડિત ! આર્યક્ષેત્ર-સારા કુળમાં ઉત્પત્તિ વગેરે રૂપ ધર્મ કરવાના અવસરને જાણ. (૧/૨/૧/૬૮)' ઉપદેશપદમાં પણ કહ્યું છે - ‘ભવસમુદ્રમાં અતિદુર્લભ એવું મનુષ્યપણું કોઈક રીતે મળ્યા પછી કુશળ પુરુષોએ તેને હંમેશા ધર્મમાં જોડવો.’ જો મનુષ્યભવ મળ્યા પછી ભોગો જ ભોગવાય તો મનુષ્યભવ હારી જવાય. મનુષ્યભવનું લૌકિક ફળ ભોગસુખોને અનુભવવા એ છે. મનુષ્યભવનું લોકોત્તર ફળ ધર્મની આરાધના, સદ્ગતિ નક્કી કરવી અને મોક્ષની પ્રાપ્તિ છે. લૌકિક ફળ તો અન્ય ગતિઓમાં પણ મળે છે. લોકોત્તર ફળ અન્ય ગતિઓમાં મળતું નથી પણ મનુષ્યગતિમાં જ મળે છે. માટે મનુષ્યભવમાં લોકોત્તર ફળને મેળવવા જ પ્રયત્ન કરવો. મનુષ્યપણું પામીને જે લોકોત્તરફળની પ્રાપ્તિ માટે મહેનત કરતો નથી તે