________________
योगसारः ४/४० मनुष्यभवदुर्लभताप्रतिपादकदशदृष्टान्ताः
४२५ द्रलाभवत् ८, महासमुद्रमध्ये विघटितपूर्वपरान्तविक्षिप्तयुगे समिलास्वयंछिद्रानुप्रवेशवत् ९, अनन्तपरमाणुसङ्घातघटितदेवसञ्चूर्णितविभक्ततत्परमाणुसमाहारजन्यस्तम्भवद् वा १०, इति दृष्टान्ताः ।अनेकजात्यन्तरप्राप्तिलक्षणबह्वन्तरायान्तरितं च मानुषत्वं जन्मेत्युपनयः, तस्माद्दुरापमिति निगमनमिति ॥५॥' सूत्रकृताङ्गवृत्तावप्युक्तम् – 'युगसमिलादिदृष्टान्तनीत्या मनुष्यभव एव तावत् दुर्लभः, तत्राप्यार्यक्षेत्रादिकं दुरापमिति, अत आत्महितं दुःखेनावाप्यत इति मन्तव्यम्।' (२/२०/३० વૃત્તિઃ ) ___ मनुष्यभवे एव सर्वविरतेराराधना शक्या । क्षपकश्रेणिरपि मनुष्यभवे एव भवति । केवलज्ञानप्राप्तिरपि मनुष्यभवे एव भवति । मुक्तिरपि मनुष्यभवादेव भवति । इत्थं मनुष्यभवोऽनयॊ दुर्लभश्च । ततः सकृत्तत्प्राप्तौ जातायां सत्यां सर्वप्रयत्नैर्धर्माराधना कर्त्तव्या। एवमेव तस्य प्राप्तिः सफला भवति । अन्यथा स मुधा गमितो भवति । उक्तञ्च'निर्वाणादिसुखप्रदे नरभवे जैनेन्द्रधर्मान्विते लब्धे स्वल्पमचारु कामजसुखं नो અંતરિત પુતળીની આંખ વિંધાવાની જેમ. ૮) એક છિદ્રવાળા મોટા સેવાળના થરથી ઢંકાયેલા મોટા સરોવરમાંથી કાચબાને ડોક બહાર નીકળવાથી સુંદર દશ્યના દર્શન થયા પછી ફરી તે છિદ્રના લાભની જેમ. ૯) મોટા સમુદ્રમાં ભિન્ન ભિન્ન પૂર્વપશ્ચિમ કિનારે નંખાયેલ ધૂસરીમાં સમિલા પોતાની મેળે પરોવાઈ જવાની જેમ. ૧૦) અનંત પરમાણુઓથી બનેલ અને દેવથી ખંડાયેલ થાંભલાના પરમાણુ ફરી ભેગા થવાની જેમ – આ દૃષ્ટાંતો છે. મનુષ્યપણું અનેક જાતિઓની પ્રાપ્તિરૂપ ઘણા અંતરાયવાળું છે – આ ઉપનય છે. માટે મનુષ્યભવ દુર્લભ છે - એ નિગમન છે. (૫)' સૂત્રકૃતાંગસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે – ધૂસરી-સમિલા વગેરેના દૃષ્ટાંતોની નીતિથી મનુષ્યભવ જ પહેલા દુર્લભ છે, તેમાં પણ આર્યક્ષેત્ર વગેરે દુર્લભ છે. માટે આત્માનું હિત મુશ્કેલીથી મળે છે, એમ જાણવું. (૨/૨૦/૩૦) મનુષ્યભવમાં જ સર્વવિરતિની આરાધના શક્ય છે. ક્ષપકશ્રેણિ પણ મનુષ્યભવમાં જ મંડાય છે. કેવળજ્ઞાન પણ મનુષ્યભવમાં જ થાય છે. મોક્ષ પણ મનુષ્યભવમાંથી જ મળે છે. આમ મનુષ્યભવ બહુ કિંમતી અને દુર્લભ છે. તેથી એકવાર તે મળ્યા પછી બધા પ્રયત્નપૂર્વક ધર્મની આરાધના કરવી જોઈએ. આમ કરવાથી જ તેની પ્રાપ્તિ સફળ થાય છે. અન્યથા તે ફોગટ જાય છે. કહ્યું છે કે - “નિર્વાણ વગેરે સુખને આપનારો,