________________
४४५
योगसारः ५/३
कर्मबन्धस्वरूपम्। कश्चन - अन्यो जीवः पदार्थो वा, 'अशुभस्य शुभस्य वा' इत्यत्राध्याहार्यम्, हर्ता - અપનેતા, “શુમી રામસ્થ વા' રૂત્રાણપ્યોહાર્ય, શત્ત-પ્રયો', “' इत्यत्राध्याहार्यम्, नशब्दो निषेधे, 'विद्यते' इत्यत्राध्याहार्यम् ।
पूर्वश्लोके उक्तं - मुनिना मनः स्थिरीकर्त्तव्यमिति । ततः शङ्का स्यात्-कथं मनः स्थिरीकर्तव्यमिति । ततो ग्रन्थकारोऽनेन वृत्तेन मनःस्थिरीकरणोपायरूपं चिन्तनं दर्शयति । जीवः प्रतिसमयं शुभाशुभाध्यवसायैः स्वावगाहनावगाढान्कार्मणवर्गणास्कन्धान्गृहीत्वाऽऽत्मना सह क्षीरनीरवल्लोहाग्निवद्वैकीकरोति । इयं प्रक्रिया कर्मबन्ध इत्युच्यते । उक्तञ्च कर्मस्तवनामद्वितीयकर्मग्रन्थवृत्तौ - तत्र मिथ्यात्वादिभिर्बन्धहेतुभिरञ्जनचूर्णपूर्णसमुद्गकवनिरन्तरं पुद्गलनिचिते लोके कर्मयोग्यवर्गणापुद्गलैरात्मनः क्षीरनीरवद्वढ्ययःपिण्डवद्वाऽन्योन्यानुगमाभेदात्मकः सम्बन्धो बन्धः ।' (प्रथमश्लोकવૃત્તિ) અધ્યાત્મિસાડથુરુમ્ – “વશ્વ: ત્મિસંન્નેષો, દ્રવ્યતઃ સ ચતુર્વિધ: तद्धत्वध्यवसायात्मा, भावतस्तु प्रकीर्तितः ॥१८/१६६॥'आत्मना सहैकीभूताः कार्मणस्कन्धाः कर्माणीत्युच्यन्ते । उक्तञ्च देवेन्द्रसूरिविरचितकर्मविपाकनामप्रथम
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - બીજા શ્લોકમાં કહ્યું કે મુનિએ મનને સ્થિર કરવું. તેથી શંકા થાય - “મનને શી રીતે સ્થિર કરવું?' તેથી ગ્રંથકાર આ શ્લોકથી મનને સ્થિર કરવાના ઉપાયરૂપ ચિંતન બતાવે છે. જીવ દરેક સમયે શુભ કે અશુભ અધ્યવસાયો વડે પોતાની અવગાહનામાં રહેલા કાશ્મણ વર્ગણાના સ્કંધોને ગ્રહણ કરીને આત્માની સાથે દૂધ-પાણીની જેમ કે લોઢા-અગ્નિની જેમ એકમેક કરે છે. આ પ્રક્રિયાને કર્મબંધ કહેવાય છે. કર્મસ્તવ નામના બીજા કર્મગ્રંથના પહેલા શ્લોકની વૃત્તિમાં કહ્યું છે – “ત્યાં મિથ્યાત્વ વગેરે બંધહેતુઓ વડે અંજનચૂર્ણથી ભરેલ પેટીની જેમ પુદ્ગલોથી ખીચોખીચ ભરાયેલા લોકમાં કર્મયોગ્યવર્ગણાના પુદ્ગલોની સાથે આત્માનો દૂધ-પાણીની જેમ કે લોઢા-અગ્નિની જેમ પરસ્પર એકમેક થવારૂપ અભેદ સંબંધ તે બંધ. (૧)” અધ્યાત્મસારમાં પણ કહ્યું છે, “કર્મ અને આત્માનો સંબંધ એ બંધ છે. તે દ્રવ્યથી ચાર પ્રકારનો છે. તેના કારણભૂત અધ્યવસાયોરૂપ ભાવથી બંધ કહેવાયો છે. (૧૮/૧૬૬) આત્માની સાથે એકમેક થયેલા કાર્મણ સ્કંધોને કર્મો કહેવાય છે. કર્મવિપાક નામના પહેલા કર્મગ્રંથના પહેલા શ્લોકની વૃત્તિમાં કહ્યું છે - “જે કારણથી અંજનચૂર્ણથી ભરેલી પેટીની જેમ ઠાંસી ઠાંસીને પુગલોથી ભરાયેલા