________________
४३८ सुधर्माराधनायां क्षणमपि प्रमादो न कर्त्तव्यः योगसारः ४/४२ यस्मिन्व्यवसाये क्षणे क्षणे सुवर्णकोटिः प्राप्यते तत्र कः क्षणमपि प्रमाद्यति ? सुधर्माराधनया क्षणे क्षणेऽनन्तभवसञ्चितानि क्लिष्टकर्माणि निर्जरन्ति विपुलञ्च पुण्यं बध्यते । अतः सुधर्माराधनायां क्षणमपि प्रमादो न कर्त्तव्यः । सदैव तस्याऽऽराधना कर्त्तव्या । यदुक्तमध्यात्मकल्पद्रुमे दशमे वैराग्योपदेशाधिकारे - 'धर्मस्यावसरोऽस्ति पुद्गलपरावर्तेरनन्तैस्तवाऽऽयातः सम्प्रति जीव हे प्रसहतो दुःखान्यनन्तान्ययम् । स्वल्पाहः पुनरेष दुर्लभतमश्चास्मिन्यतस्वाऽऽर्हतो, धर्मं कर्तुमिमं विना हि न हि ते दुःखक्षयः कहिचित् ॥७॥' सूत्रकृताङ्गवृत्तावप्युक्तम् - 'धर्मार्जनकालस्तु प्रायशः सर्व एव, यस्मात्स एव प्रधानपुरुषार्थः, प्रधान एव च प्रायशः क्रियमाणो घटां प्राञ्चति ॥ (३/८/ १५ वृत्तिः) यूयमप्यचिरेण सुधर्माराधनया मुक्तिं लप्स्यध्वे ।' ___ अयमत्र सक्षेपः - सात्त्विकः कुमतानि त्यक्त्वा सदा सुधर्मोद्योगं करोति । तेन स मानुष्यस्य लोकोत्तरं फलं प्राप्नोति । इत्थं दुर्लभं मानुष्यं तस्य सफलं भवति । स शीघ्रं मुक्तिं प्रयाति । ततः सर्वप्रथमं स्वात्मा सत्त्वनिर्भरः कर्त्तव्यः ॥४२॥ | इति श्रीयोगसारस्य चतुर्थस्य सत्त्वोपदेशप्रस्तावस्य पद्मीया वृत्तिः समाप्ता । ક્ષણે ક્ષણે અનંત ભવોમાં ભેગા કરેલા ક્લિષ્ટ કર્મોની નિર્જરા થાય છે અને ઘણું પુણ્ય બંધાય છે. માટે સદ્ધર્મની આરાધનામાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. હંમેશા તેની આરાધના કરવી. અધ્યાત્મકલ્પદ્રુમમાં દશમા વૈરાગ્યોપદેશાધિકારમાં કહ્યું છે – “હે જીવ! અનંત પુદ્ગલપરાવર્તે પછી અનંત દુઃખો સહન કર્યા પછી તને હાલ આ ધર્મ કરવાનો અવસર મળ્યો છે. એ થોડા દિવસોનો છે અને બહુ દુર્લભ છે. એમાં તું યત્ન કર, કેમકે જિનધર્મ કર્યા વિના ક્યારેય તારા દુઃખોનો ક્ષય नहीं थाय. (७)' सूत्रतांगसूत्रनी वृत्तिमा ५९ युंछ - "धर्म ४२वानो प्राय: બધો જ છે, કેમકે તે જ પ્રધાન પુરુષાર્થ છે અને પ્રધાન પુરુષાર્થને જ કરવો એ યોગ્ય છે. (૩/૮/૧૫) તમે પણ ટૂંક સમયમાં સદ્ધર્મની આરાધનાથી મોક્ષ પામશો.”
અહીં ટૂંકો અર્થ આ પ્રમાણે છે - સાત્ત્વિક કુમતોને છોડીને હંમેશા સદ્ધર્મમાં ઉદ્યમ કરે છે. તેથી તે મનુષ્યપણાના લોકોત્તર ફળને પામે છે. આમ તેનું દુર્લભ એવું મનુષ્યપણું સફળ થાય છે. તે જલ્દીથી મોક્ષે જાય છે. માટે પહેલાં પોતાના मात्माने सात्वि जनावो. (४२)
આમ શ્રીયોગસારના સત્ત્વનો ઉપદેશ આપનારા ચોથા પ્રસ્તાવની પધાયાવૃત્તિનો ભાવાનુવાદ પૂર્ણ થયો.