________________
४१६
सात्त्विकगुणवन्तो विरलाः
योगसार: ४/३८
सोऽविरतया वेगवत्या च साधनया शीघ्रमात्मस्वरूपं प्राप्नोति । स ऐहिकसुखेभ्यः साधनाकष्टेभ्यश्च साधनासाध्यमात्मस्वरूपमधिकं पश्यति । इत्थं ज्ञानिनः सात्त्विकस्य च साधना सुकरा भासते । अयं भावः वस्तुतः किमपि सुकरं दुष्करञ्च नास्ति । यस्य ज्ञानसत्त्वे स्तस्तस्य सर्वं सुकरं भवति, यस्य ते न स्तस्तस्य सर्वं दुष्करं भवति । तत: सर्वं सुकरं कर्त्तुं ज्ञानिना सत्त्ववता च भवितव्यम् ॥३७॥
I
अवतरणिका - सात्त्विकस्य माहात्म्यं प्रदर्श्याऽधुना सात्त्विकगुणवन्तो विरला इति प्रतिपादयति
मूलम् - द्वित्रास्त्रिचतुरा वा ते, यदि सर्वजगत्यपि ।
प्राप्यन्ते धैर्यगाम्भीय - दार्यादिगुणशालिनः ॥ ३८ ॥
अन्वयः - यदि सर्वजगत्यपि धैर्यगाम्भीर्यादिगुणशालिनः प्राप्यन्ते (तर्हि ) ते द्वित्रास्त्रिचतुरा वा ||३८||
पद्मीया वृत्तिः - यदिशब्दः सम्भावने, सर्वजगति - सर्वं निखिलं च तज्जगत्विश्वं चेति सर्वजगत्, तस्मिन्, अपिशब्द - एकदेशे तु गुणवन्तः स्वल्पाः प्राप्यन्ते, કરતાં તેનો ઉત્સાહ ક્યારેય ઓછો થતો નથી. તે અખંડ અને ઝડપી સાધનાથી જલ્દી આત્મસ્વરૂપને પામે છે. તે આલોકના સુખો કરતા અને સાધનાના કષ્ટો કરતા સાધનાથી મળતાં આત્માના સ્વરૂપને વધુ જુવે છે. આમ જ્ઞાનીને અને સાત્ત્વિકને સાધના સહેલી લાગે છે. અહીં કહેવાનો ભાવ આવો છે - હકીકતમાં કંઈ પણ સહેલું અને મુશ્કેલ નથી. જેની પાસે જ્ઞાન અને સત્ત્વ હોય છે તેને બધું સહેલું લાગે છે, જેની પાસે તે હોતા નથી તેને બધુ મુશ્કેલ લાગે છે. માટે બધુ સહેલું કરવા માટે જ્ઞાની અને સાત્ત્વિક થવું. (૩૭)
અવતરણિકા - સાત્ત્વિકનું માહાત્મ્ય બતાવીને હવે ‘સાત્ત્વિક ગુણવાળા વિરલા होय छे' - खेम भावे छे -
શબ્દાર્થ - જો આખા જગતમાં પણ ધૈર્ય, ગંભીરતા, ઉદારતા વગેરે ગુણવાળા भजे तो ते जे त्रागा - यार . (3८ )
१. वापि - L, MI