________________
४१२
मोहसैन्यं लोकोत्तरमन्तरङ्गञ्च योगसारः ४/३६ __अन्वयः - तं विना लोकोत्तरान्तरङ्गस्य मोहसैन्यस्य सम्मुखमपरैः स्थातुं न शक्यते, अत्र न कौतुकम् ॥३६॥
पद्मीया वृत्तिः - तम् - सात्त्विकम्, विना - ऋते, लोकोत्तरान्तरङ्गस्य - लोकात्-जनादुत्तरम्-अतिशायीति लोकोत्तरम्, अन्तर्भवमिति अन्तरङ्गम्, लोकोत्तरञ्च तदन्तरङ्गञ्चेति लोकोत्तरान्तरङ्गम, तस्य, मोहसैन्यस्य - मोहस्य-सदसद्विवेकविकलताकारिणो मोहनीयकर्मणः सैन्यम्-तभेदप्रभेदरूपमिति मोहसैन्यम्, तस्य, सम्मुखम्-पुरस्तात्, अपरैः - हीनसत्त्वैः, स्थातुम् - योद्धम्, नशब्दो निषेधे, शक्यते - शक्तिमद्भिर्भूयते, अत्र-अस्मिन्विषये, नशब्दो निषेधे, कौतुकम् - आश्चर्यम् ।
शत्रसैन्यं लौकिकं बाह्यञ्च । मोहसैन्यं लोकोत्तरमन्तरङ्गञ्च । यथा शत्रुसैन्यं सात्त्विक एव जयति तथा मोहसैन्यमपि सात्त्विक एव जयति । यथा शत्रुसैन्याद्धीनसत्त्वाः पलायन्ते तथा मोहसैन्यादपि हीनसत्त्वाः पलायन्ते । सर्वेषु कर्मसु मोहनीयं कर्म महाभैरवम् । ततस्तत्कर्मणां राजेति कथ्यते । मोहनीयं कर्म जीवस्य स्वरूपरमणतागुणमावृणोति । तस्य सैन्ये द्वौ सेनापती । तद्यथा-दर्शनमोहनीयं चारित्रमोहनीयञ्च । दर्शनमोहनीयं सम्यक्त्वमावृणोत्यतिचरति वा । चारित्रमोहनीयं चारित्रमावृणोत्यतिचरति वा । दर्शनमोहनीयस्य त्रयो महासुभटाः । ते पूर्वमुक्ताः । चारित्रमोहनीयस्य द्वौ महासुभटौ । तद्यथा-कषायमोहनीयं
શબ્દાર્થ - સાત્ત્વિક વિના લોકોત્તર અંદરના મોહસૈન્યની સામે બીજા ઊભા રહી शता नथी, मेमा माश्यर्य नथी. (38)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - દુશ્મનોનું સૈન્ય લૌકિક અને બહારનું છે. મોહનું સૈન્ય લોકોત્તર અને અંદરનું છે. જેમ દુશ્મનોના સૈન્યને સાત્વિક જ જીતે છે, તેમ મોહના સૈન્યને પણ સાત્ત્વિક જ જીતે છે. જેમ દુશ્મનોના સૈન્યથી અલ્પસત્ત્વવાળા ભાગે છે, તેમ મોહના સૈન્યથી પણ અલ્પસત્ત્વવાળા ભાગે છે. બધા કર્મોમાં મોહનીયકર્મ બહુ ભયંકર છે. તેથી તે કર્મોનો રાજા કહેવાય છે. મોહનીયકર્મ જીવના સ્વરૂપ રમણતા નામના ગુણને ઢાંકે છે. તેના સૈન્યમાં બે સેનાપતિ છે, તે આ પ્રમાણે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીય સમ્યક્ત્વને ઢાંકે છે કે અતિચાર લગાવે છે. ચારિત્રમોહનીય ચારિત્રને ઢાંકે છે કે અતિચાર લગાવે છે. દર્શનમોહનીયના ત્રણ મહાસુભટો છે. તે પૂર્વે કહ્યા છે. ચારિત્રમોહનીયના બે મહાસુભટો છે. તે આ પ્રમાણે-કષાયમોહનીય અને નોકષાયમોહનીય.