________________
३९८ सात्त्विको न विचलति
योगसारः ४/३० ___ अन्वयः - स्थिरो धीरो गम्भीरस्तु सम्पत्सु च न च हर्षेण विपत्सु च न च विषादेन क्वचित् बाध्यते ।
पद्मीया वृत्तिः - स्थिरः-निश्चलः, धीरः-धैर्यवान्, गम्भीरः - विमुक्तरोषतोषः, तुशब्दो हीनसत्त्वनरापेक्षया वैपरीत्यं द्योतयति, सम्पत्सु - अनुकूलतासु, चशब्दः समुच्चये, नशब्दो निषेधे, चशब्दः समुच्चये, हर्षेण - आनन्देन, विपत्सु - प्रतिकूलतासु, चशब्दः समुच्चये, नशब्दो निषेधे, चशब्दः समुच्चये, विषादेन - शोकेन, क्वचित्कुत्रचित्, बाध्यते - पीड्यते।।
हीनसत्त्वो नर ऐश्वर्य-भोग-रूप-धनादिषु रज्यति । स तत्प्राप्त्यर्थमधीरो भवति । सत्त्वशीलो नरस्तु तस्माद्विपरीतो भवति । स स्थिरो भवति । स कदाचिदपि न विचलति । स तत्त्ववेत्ता भवति । स चिन्तयति - अनुकूलताप्रतिकूलते कर्मोदयजन्ये इति । ततः सोऽनुकूलतासु लीनो न भवति नापि प्रतिकूलतासु दीनो भवति, अनुकूलताप्रतिकूलतापवनलहौ तस्य मनोमेरुं चालयितुं न शक्नुतः । स धीरो भवति । स ससम्भ्रमो न भवति । स सर्वत्र धैर्येण प्रवर्त्तते । स कस्मिंश्चिदपि विषये न त्वरते । स तात्कालिकं लाभं न पश्यति । स दीर्घ पश्यति । सोऽनिष्टवियोगमिष्टसंयोगं वा नापेक्षते । सोऽनिष्टसंयोगेनेष्टवियोगेन चाऽऽर्तध्यानं न करोति । स ताभ्यां न बिभेति । स तयोरपगमार्थं न
શબ્દાર્થ - સ્થિર, ધીર અને ગંભીર તો સંપત્તિમાં હર્ષથી અને વિપત્તિમાં શોકથી स्यांय पीती नथी.. (30)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - અલ્પસત્ત્વવાળો માણસ ઐશ્વર્ય, ભોગ, રૂપ, ધન વગેરેમાં રાગ કરે છે. તે તેમને મેળવવા અધીરો બને છે. સાત્ત્વિક માણસ તો તેનાથી ઊંધો હોય છે. તે સ્થિર હોય છે. તે ક્યારેય પણ ચલિત થતો નથી. તે તત્ત્વને જાણે છે. તે વિચારે છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા કર્મના ઉદયથી થાય છે. તેથી તે અનુકૂળતાઓમાં લીન થતો નથી અને પ્રતિકૂળતાઓમાં દીન થતો નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતારૂપી પવનની લહેરીઓ તેના મનના મેરને ચલાવી શકતી નથી. તે ધીરજવાળો હોય છે. તે ઉતાવળો હોતો નથી. તે બધે ધીરજપૂર્વક પ્રવર્તે છે. તે કોઈ પણ વિષયમાં ઉતાવળ કરતો નથી. તે તાત્કાલિક લાભ જોતો નથી. તે લાંબુ જુવે છે. તે અનિષ્ટના વિયોગને અને ઈષ્ટના સંયોગને ઇચ્છતો નથી. તે અનિષ્ટના સંયોગથી અને ઈષ્ટના વિયોગથી આર્તધ્યાન કરતો નથી. તે