________________
३९६
हीनसत्त्व ऐश्वर्यप्राप्त्यर्थं भृशं प्रयतते योगसारः ४/२८,२९ तस्मिन्कोऽप्यपवादो न विद्यते। एतन्नियमवशादैश्वर्यमपि यावन्तं कालमभिलष्यते तावन्तं कालं न प्राप्यते । यदैश्वर्यस्य वाञ्छाऽपास्यते तदा गुणलुब्धमैश्वर्यमभिमुखमागच्छति । हीनसत्त्वो धैर्यं नाऽवलम्बते । सोऽधीरो भवति । स तात्कालिकं लाभं पश्यति । ततोऽधैर्यात्स उपर्युक्तं जगतो नियमं न विचारयति । अधीरो नरो वस्तुतत्त्वं न चिन्तयति । स स्वमनसि स्थितमेव वस्तु चिन्तयति । स एवमेव मन्यते – 'यदीष्यते यदर्थं च प्रयत्यते तत्प्राप्यते, यन्नेष्यते तन्न प्राप्यते। यस्येच्छा क्रियते तदर्थं प्रवृत्तिरपि भवति । ततश्चाचिरात्तत्प्राप्यते । यन्नेष्यते तदर्थं प्रवृत्तिरपि न भवति । ततः कथं तत्प्राप्येत ?' इति । इत्थं स विपरीतं चिन्तयति । स एवं मन्यते यत्सर्वं पौरुषेण प्राप्यते । स इदं न चिन्तयति - 'पुण्ययुक्तेन पौरुषेणैव वस्तु प्राप्यते, न पौरुषमात्रेण । इच्छाकरणेन तु पुण्यं क्षीयते इति ।' उक्तञ्चोपदेशरहस्ये - ‘एवं तुल्लबलत्तं उववण्णं दइवपुरीसगाराणं ।अण्णोण्णसमणुविद्धाजं दो विफलं पसाहति ॥४७॥' (छाया - एवं तुल्यबलत्वमुपपन्नं दैवपुरुषकारयोः । अन्योन्यसमनुविद्धौ यद्द्वावपि फलं प्रसाधयतः ॥४७॥) ततः स ऐश्वर्यप्राप्तिमभिलषति । ऐश्वर्यप्राप्तीच्छया तस्य मनो व्याकुलं भवति । स सततमैश्वर्यप्राप्त्युपायानेव चिन्तयति । ચાલ્યો આવતો આ જગતનો શાશ્વત નિયમ છે. તેમાં કોઈ પણ અપવાદ નથી. આ નિયમને લીધે ઐશ્વર્ય પણ જયાં સુધી ઇચ્છાય છે, ત્યાં સુધી મળતું નથી. જયારે ઐશ્વર્યની ઇચ્છા દૂર કરાય છે, ત્યારે ગુણોથી લોભાયેલ ઐશ્વર્ય સામે આવે છે. અલ્પસત્ત્વવાળા પાસે ધીરજ હોતી નથી. તે અધીરો બને છે. તે તાત્કાલિક લાભ જુવે છે. તેથી અધિરાઈને લીધે તે ઉપર કહેલ જગતનો નિયમ વિચારતો નથી. અધીરો માણસ વાસ્તવિકતાને વિચારતો નથી. તે પોતાના મનમાં રહેલ વસ્તુને વિચારે છે. તે એમ જ માને છે કે જેની ઇચ્છા કરાય તે મળે છે, જેની ઈચ્છા ન કરાય તે મળતું નથી. જેની ઇચ્છા કરાય છે, તેની માટે પ્રવૃત્તિ પણ થાય છે. તેથી તે જલ્દીથી મળે છે. જેની ઇચ્છા કરાતી નથી તેની માટે પ્રવૃત્તિ પણ થતી નથી. તેથી તે શી રીતે મળે?” આમ તે ઊંધું વિચારે છે. તે એમ માને છે કે બધુ પુરુષાર્થથી મળે છે. તે એમ વિચારતો નથી કે, પુણ્યથી યુક્ત એવા પુરુષાર્થથી જ વસ્તુ મળે છે, માત્ર પુરુષાર્થથી નહીં. ઇચ્છા કરવાથી તો પુણ્ય ઘટે છે.” ઉપદેશરહસ્યમાં કહ્યું છે, “આમ પુણ્ય અને પુરુષાર્થનું સમાન બળવાળાપણું ઘટે છે, કેમકે પરસ્પર એકબીજાથી યુક્ત એવા તે બન્ને ફળને સાધે છે. (૪૭)” તેથી તે ઐશ્વર્ય મેળવવા ઝંખે છે. ઐશ્વર્યને મેળવવાની ઇચ્છાથી તેનું