________________
योगसारः ४/२८,२९ यावदैश्वर्यमर्थ्यते तावत्पराङ्मुखं याति
३९५ सर्वशक्त्या प्रयतमानः, सः - हीनसत्त्वो नरः, नशब्दो निषेधे, खिद्यते - उद्विजते ।
जगति भौतिकपदार्थविषयकोऽयं नियमो वर्त्तते-यदिष्यते तद्रीभवति, यन्नेष्यते तत्प्राप्यते । धनार्थं प्रयतमानो धनं न प्राप्नोति । धनस्य स्पृहां त्यजन्पदे पदे निधानं प्राप्नोति । ऐश्वर्यमभिलषन् परेषां सेवां करोति । ऐश्वर्यस्पृहां त्यजन्परैः सेव्यते । भोगानाकाङ्क्षमाणः केवलं क्लिश्यते । त्यक्तभोगस्पृहस्तूत्तमोत्तमभोगैः प्रार्थ्यते । सौन्दर्यमभिलषन्कुरूपो भवति । सौन्दर्ये निःस्पृहः सुरूपो भवति । जीवितं वाञ्छन्नकाले म्रियते । जीविते निःस्पृहो दीर्घ जीवति । स्पृहया पुण्यं हीयते । उक्तञ्चोपदेशकल्पवल्ल्यां सुमतिविजयगणिभिः- स्वमनोमण्डपे काङ्क्षाविषवल्ली विचक्षणाः । प्रसरन्ती निरुन्धीत, पुण्यप्राणापहारिणीम् ॥३७३॥' ततः पुण्याऽभावेनेष्टं वस्तु नाऽवाप्यते । स्पृहात्यागेन पुण्यं वर्धते । ततोऽभीष्टं स्वयमेव ढौकते । इष्टप्राप्तेरुपाय इष्टत्यागः । भोगेनेष्टं नश्यति । वस्तु यावत्प्रार्थ्यते तावन्नावाप्यते। यदा तस्य स्पृहा त्यज्यते तदा तत्स्वयमेवोपढौकते। अयं नियमो न केनाऽपि निर्मितः, परन्त्वनादिकालात्प्रवर्त्तमानोऽयं जगतः शाश्वतो नियमः ।
પધાયાવૃત્તિનો ભાવાનુવાદ - જગતમાં ભૌતિક પદાર્થો સંબંધી આ નિયમ છે - જેની ઇચ્છા કરો તે દૂર થાય, જેને ન ઈચ્છો તે મળે. ધન માટે મહેનત કરનારાને ધન મળતું નથી. ધનની સ્પૃહા છોડનારાને ડગલે ને પગલે નિધાન મળે છે. ઐશ્વર્યને ઇચ્છનારો બીજાની સેવા કરે છે. ઐશ્વર્યની સ્પૃહા છોડનારો બીજાથી સેવાય છે. ભોગોને ઇચ્છનારો માત્ર ક્લેશ પામે છે. ભોગોની સ્પૃહા છોડનાર તો ઉત્તમોત્તમ ભોગો વડે પ્રાર્થના કરાય છે. સૌંદર્યને ઇચ્છનારો કદરૂપો થાય છે. સૌંદર્યની સ્પૃહા વિનાનો સારું રૂપ પામે છે. જીવવા ઇચ્છનાર અકાળે મરે છે. જીવનને વિષે નિઃસ્પૃહી લાંબુ જીવે છે. હાથી પુણ્ય ઘટે છે. ઉપદેશકલ્પવલ્લીમાં શ્રીસુમતિવિજયગણિએ કહ્યું છે, “બુદ્ધિમાને પુણ્ય અને પ્રાણોનો નાશ કરનારી ઇચ્છારૂપી વિષવેલડીને પોતાના મનરૂપી મંડપમાં પસરતી અટકાવવી. (૩૭૩)” તેથી પુણ્ય ન હોવાથી ઈષ્ટ વસ્તુ મળતી નથી. સ્પૃહાના ત્યાગથી પુણ્ય વધે છે. તેથી ઇષ્ટ વસ્તુ પોતે જ સામેથી આવે છે. ઈષ્ટપ્રાપ્તિનો ઉપાય ઈષ્ટનો ત્યાગ કરવો એ છે. ભોગથી તો ઈષ્ટ નાશ પામે છે. વસ્તુ જયાં સુધી ઇચ્છાય ત્યાં સુધી મળતી નથી. જ્યારે તેની સ્પૃહા છોડાય ત્યારે તે પોતે જ સામેથી આવી મળે છે. આ નિયમ કોઈએ બનાવ્યો નથી, પણ અનાદિકાળથી