________________
योगसारः ४/३३
त्रिविधा गौरवाः
४०५
1
अभीष्टाशन-पान-खादिम - स्वादिमादीनां यो रागः स रसगौरवः । सुखशीलताया यो रागः स सातगौरवः । उक्तञ्चोपदेशमालायाम् – 'पवराइं वत्थपाया - सणोवगरणाइँ एस विभवो मे । अवि य महाजणनेया, अहंति अह इड्डिगारविओ ॥ ३२४ ॥ अरसं विरसं लूहं, जहोववन्नं च निच्छए भुत्तुं । निद्धाणि पेसलाणि य, मग्गइ रसगारवे गिद्धो ॥३२५॥ सुस्सूसई सरीरं, सयाणासणवाहणापसंगपरो । सायागारवगुरुओ, दुक्खस्स न देइ अप्पाणं ॥ ३२६ ॥ ' ( छाया - प्रवराणि वस्त्रपात्रा - सनोपकरणानि एष विभवो मे। अपि च महाजननेता, अहमित्यथ ऋद्धिगौरविकः ॥ ३२४॥ अरसं विरसं रूक्षं, यथोपपन्नं च नेच्छति भोक्तुम् । स्निग्धानि पेशलानि च, मृगयते रसगौरवे गृद्धः ॥३२५॥ शुश्रूषते शरीरं, शयनासनवाहनाप्रसङ्गपरः । सातगौरवगुरुकः, दुःखस्य न ददात्यात्मानम् ॥३२६॥) जीवा एतेषु गौरवेष्वासक्ताः सन्ति । ते ऋद्धि-रस- सातानि त्यक्तुं नाभिलषन्ति । ते तान्येवाभिलषन्ति । गौरवा जीवान्संसारे पातयन्ति । अज्ञजीवा इदं न जानन्ति । साधना ऋद्धि-रस-सातानां त्यागेन भवति । ततस्ते ऋद्ध्यादिगौरवगृद्धा जीवाः साधनां न कुर्वन्ति । यदि साधनां विना मोक्षो भवति तर्हि ते तमभिलषन्ति । प्रायशो जना लोकप्रवाहानुसारिणः सन्ति । ते गतानुगतिकाः सन्ति । ते तत्त्वं न विचारयन्ति । यथा लोकः
I
I
ખાદિમ, સ્વાદિમ વગેરેનો જે રાગ તે રસગારવ. સુખશીલતાનો જે રાગ તે सातागारव. अपहेशभाणामां ऽधुं छे, 'उत्तम वस्त्र, पात्रा, आसन, उप२एशो
આ મારો વૈભવ છે, વળી હું ઘણા લોકોનો સ્વામી છું - આવો જીવ ઋદ્ધિગારવવાળો છે. રસ વિનાના, વિપરીત રસવાળા, લૂખા, સ્વાભાવિક રીતે મળેલાને વાપરવા ન ઇચ્છે, સ્નિગ્ધ અને સુંદર ભોજનને ઇચ્છે એ રસગારવમાં આસક્ત છે. શરીરનો સંસ્કાર કરે, શયન-આસનના ઉપયોગમાં ખૂબ આસક્ત, સાતાગારવમાં આસક્ત જીવ પોતાને દુઃખ ન આપે. (૩૨૪,૩૨૫, ૩૨૬)' જીવો આ ગારવોમાં આસક્ત છે. તેઓ ઋદ્ધિ, રસ અને સાતાને છોડવા ઇચ્છતાં નથી. તેઓ તેમને જ ઇચ્છે છે. ગારવો જીવોને સંસારમાં પાડે છે. અજ્ઞ જીવો આ જાણતાં નથી. સાધના ઋદ્ધિ-રસસાતાના ત્યાગથી થાય છે. માટે તે ઋદ્ધિ વગેરે ગારવોમાં આસક્ત જીવો સાધના કરતાં નથી. જો સાધના વિના મોક્ષ થતો હોય તો તેઓ તેને ઇચ્છે છે. પ્રાયઃ લોકો લોકપ્રવાહને અનુસરે છે. તેઓ ગતાનુગતિક રીતે વર્તે છે. તેઓ તત્ત્વને વિચારતાં નથી. જેમ લોકો ચાલે તેમ તેઓ પણ ચાલે છે. લોકો પ્રાયઃ સંસારને સન્મુખ હોય