________________
३७८
हीनसत्त्वो मन्त्रतन्त्रादि करोति योगसारः ४/२२,२३ मन्त्रा अक्षराणां विशेषन्यासरूपाः सन्ति । तानि देवैरधिष्ठितानि सन्ति । तानि पाठमात्रेण सिध्यन्ति । तेषां सिद्ध्यर्थमन्यः कोऽप्युपचारो नाऽऽवश्यकः । मन्त्रजापेन मन्त्राधिष्ठाता देव आकृष्यते । स जापकर्तुरिष्टं पूरयति । हीनसत्त्वो मुनिर्गृहस्थार्थं तन्त्राण्यपि प्रयुनक्ति। गृहस्थानां भूत-पिशाच-वेताल-शाकिनी-डाकिन्यादीनामुपसर्गाः भवन्ति । ते तन्निवारणार्थं मुनि प्रार्थयन्ति । ततो हीनसत्त्वो मुनिस्तन्त्राणि प्रयुज्य तान्भूतादीस्तर्जयति । ततस्ते गृहस्थान्मुञ्चन्ति । एवं तेषामुपसर्गाः शाम्यन्ति । गृहस्थाः कदाचिद्दुर्लभं वस्तुपदप्रतिष्ठादिकं प्राप्तुमिच्छन्ति । ततः स मुनिस्तन्त्रप्रयोगं कृत्वा देवादीनाकर्षयति । ततः स तान्गृहस्थेष्टदानार्थमादिशति । तेऽपि गृहस्थेभ्योऽभिष्टं ददति । इत्थं मुनिमन्त्रतन्त्रादि कृत्वा ગૃહસ્થાન રતિ નિમિત્તમષ્ટકું ભવતિ | તાથા-૨) મૌર્ષ, ૨) ઉત્પાત, ૩) વM, ૪) અન્તરિક્ષ, ૫) , ૬) સ્વર, ૭) નક્ષ, ૮) વ્યજ્ઞનશા ઉગ્ન ખૂટતી द्वादशाध्ययनस्याष्टमवृत्तस्य चूर्णी - ‘एतेण चेव सेसयाइंपि सूइताई, तं जधाभोमं १ उप्पातं २ सुमिणं ३ अंतरिक्खं ४ अंगं ५ सरं ६ लक्खणं ७ वंजणं ८।' અક્ષરોની રચના. તે દેવોથી અધિષ્ઠિત હોય છે. અથવા તેઓ બોલવા માત્રથી સિદ્ધ થાય છે. તેમની સિદ્ધિ માટે બીજો કોઈ ઉપચાર કરવો જરૂરી નથી. મંત્રના જાપથી મંત્રના અધિષ્ઠાયક દેવ આકર્ષાય છે. તે જાપ કરનારાનું મનવાંછિત પૂરે છે. અલ્પસત્ત્વવાળો મુનિ ગૃહસ્થો માટે તંત્રોનો પણ પ્રયોગ કરે છે. ગૃહસ્થોને ભૂતપિશાચ-વેતાલ-શાકિની-ડાકિની વગેરેના ઉપસર્ગો હોય છે. તેઓ તેને નિવારવા મુનિને વિનંતિ કરે છે. તેથી અલ્પસત્ત્વવાળો મુનિ તંત્રોનો પ્રયોગ કરી તે ભૂત વગેરેની તર્જન કરે છે. તેથી તેઓ ગૃહસ્થોને છોડી દે છે. આમ તેમના ઉપસર્ગો શાંત થાય છે. ગૃહસ્થો ક્યારેક પદવી, પ્રતિષ્ઠા વગેરે દુર્લભ વસ્તુને ઈચ્છે છે. તેથી તે મુનિ તંત્રપ્રયોગ કરીને દેવો વગેરેને ખેંચે છે. પછી તે તેમને ગૃહસ્થોને ઇષ્ટ વસ્તુ આપવાનો આદેશ કરે છે. તેઓ પણ ગૃહસ્થોને ઈષ્ટ વસ્તુ આપે છે. આમ મુનિ મંત્ર-તંત્ર વગેરે કરીને ગૃહસ્થોને ખુશ કરે છે. નિમિત્ત આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧) ભૂમિ સંબંધી, ૨) ઉત્પાત સંબંધી, ૩) સ્વપ્ર સંબંધી, ૪) અંતરિક્ષ સંબંધી, ૫) અંગ સંબંધી, ૬) સ્વર સંબંધી, ૭) લક્ષણ સંબંધી, ૮) વ્યંજન સંબંધી. સૂત્રકૃતાંગના બારમા અધ્યયનની આઠમી ગાથાની ચૂર્ણિમાં કહ્યું છે – “આનાથી જ બાકીનાનું સૂચન કરાયું છે. તે આ પ્રમાણે - ભૂમિ સંબંધી, ઉત્પાત સંબંધી, સ્વમ