________________
योगसार: ४/२२,२३
अष्टाङ्गं निमित्तम्
अष्टाङ्गनिमित्तस्य स्वरूपमेवमुक्तं कल्पसूत्रस्य सुबोधिकाटीकायां तृतीयव्याख्याने महोपाध्याय श्रीविनयविजयैः 'तत्र निमित्तस्य अष्टा अङ्गानि इमानि अङ्गं १ स्वप्नं २ स्वरं ३ चैव, भौमं ४ व्यञ्जन ५ लक्षणे ६ । उत्पाद - ७ - मन्तरिक्षं च ८, निमित्तं स्मृतमष्टधा ॥१॥ तत्र पुंसां दक्षिणाङ्गे स्त्रीणां वामाङ्गे स्फुरणं सुन्दरमित्याद्यङ्गविद्या १, स्वप्नानां उत्तममध्यमाधमविचारः स्वजविद्या २, दुर्गादीनां स्वरपरिज्ञानं स्वरविद्या ३, भौमं - भूमिकम्पादिविज्ञानं ४ व्यञ्जनं मषीतिलकादि ५, लक्षणं-करचरणरेखादि सामुद्रिकोक्तं ६, उत्पातः-उल्कापातादिः ७, अन्तरिक्षंग्रहाणां उदयास्तादिपरिज्ञानम् ८ ।' हीनसत्त्वो मुनिर्गृहस्थान्निमित्तं कथयति । स तेभ्यः शकुन - ज्योतिष-शिल्पादिकं कथयति । स स्वमतिविज्ञानाभ्यां विचार्य तेभ्य आगामीनि लाभालाभ-शुभाशुभानि कथयति । स गृहस्थेभ्य: कर्थयति- 'विवक्षितकाले व्यवसायकरणेन तव महान् लाभो भविष्यति, ततस्तदा व्यवसायं कुर्या: ।' इति । स गृहस्थेभ्य: कथयति ‘विवक्षितकाले व्यवसायकरणेन तव महाहानिर्भविष्यति, ततस्तदा व्यवसायं मा कुर्या: ।' इति । स गृहस्थेभ्य: कथयति - ' एवंकरणेन तव शुभं भविष्यत्येवंकरणेन संबंधी, अंतरिक्ष संबंधी, अंग संबंधी, स्वर संबंधी, लक्षएा संबंधी, व्यंन संबंधी. કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં ત્રીજા વ્યાખ્યાનમાં મહોપાધ્યાયશ્રીવિનયવિજયજીએ યોગના આઠ અંગોનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે - ‘તેમાં નિમિત્તના આઠ અંગો खा प्रमाणे छे - १) अंग २) स्वप्न 3) स्वर ४ ) लोभ 4 ) व्यंन ६) लक्षए। ७) ઉત્પાત ૮) અંતરિક્ષ. તેમાં ૧) પુરુષનું જમણું અંગ અને સ્રીનું ડાબુ અંગ ફરકે તો સારું વગેરે અંગવિદ્યા છે. ૨) સ્વપ્રોના ઉત્તમ-મધ્યમ-અધમપણાનો વિચાર તે સ્વપ્રવિદ્યા છે. ૩) ચકલી વગેરેના સ્વરનું જ્ઞાન તે સ્વરવિદ્યા છે. ૪) ભૌમभूमिडंप वगेरेनुं ज्ञान. 4) व्यंठन - भसा, तल वगेरे. ६) लक्षण - सामुद्रि शास्त्रमां डडेल हाथ-पगनी रेजा वगेरे. ७) उत्पात - उडापात वगेरे. ८) अंतरिक्ष-ग्रहोना ઉદય અને અસ્ત વગેરેનું જ્ઞાન.’ અલ્પસત્ત્વવાળો મુનિ ગૃહસ્થોને નિમિત્ત કહે છે. તે તેમને જ્યોતિષ, શુકન, શિલ્પ વગેરે કહે છે. તે પોતાની બુદ્ધિ અને જ્ઞાનથી વિચારીને તેમને આવનારા લાભ-નુકસાન, સારું-નરસું કહે છે. તે ગૃહસ્થોને કહે છે કે – ‘આ સમયે વેપાર કરવાથી તને મોટો લાભ થશે. માટે ત્યારે વેપાર કરજે.' તે ગૃહસ્થોને કહે છે કે - ‘આ સમયે વેપાર કરવાથી તને મોટું નુકસાન થશે, માટે
-
३७९