________________
योगसारः ४/२४ मुनिश्चारित्रैश्वर्यसम्पन्नः
३८३ पुण्यप्राग्भारभाजनम् - पुण्यस्य-द्विचत्वारिंशद्भेदभिन्नकर्मप्रकृतिरूपस्य प्राग्भारः-समूह इति पुण्यप्राग्भारः, तस्य भाजनम्-कोश इति पुण्यप्राग्भारभाजनम्, तत्, त्रैलोक्योपरिवर्तिनं - त्रयाणां लोकानामूर्ध्वाधस्तिर्यग्रूपाणां समाहार इति त्रिलोकि, त्रिलोक्या भाव इति त्रैलोक्यम्, तस्योपरि-शिखरे वर्तितुं-स्थातुं शीलमस्येति त्रैलोक्योपरिवर्ती, तम्, स्वम् - आत्मानम्, नशब्दो निषेधे, वेत्ति - जानाति ।
यद्यपि मुनिना बाह्यद्धिस्त्यक्ता तथापि स चारित्रैश्वर्येण समृद्धः । यद्यपि तस्य द्रव्यसम्पन्नास्ति तथापि स विपुलां गुणसम्पदं बिभर्ति । बाह्यसमृद्ध्याऽपि सुखमेव प्राप्तव्यम् । मुनिस्तु सहजानन्दमनुभवति । स सुखसमृद्ध्या पूर्णोऽस्ति । गुणसमृद्ध्या स इन्द्रमप्यतिशेते । चक्रवर्ती षट्खण्डान्जयति । सोऽपि मोहेन जीयते । मुनिर्ज्ञानक्रियाभ्यां मोहमपि जयति । ततो मुनिश्चक्रवर्तिनोऽप्यधिकसमृद्धिमान् । मुनिः स्वगुणसमृद्ध्याऽसुरेन्द्रब्रह्म-विष्णु-महेशादीनपि जयति । उक्तञ्च ज्ञानसारे सर्वसमृद्ध्यष्टके - 'बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः । अन्तरेवावभासन्ते, स्फुटाः सर्वाः समृद्धयः ॥१॥ समाधिर्नन्दनं धैर्य, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च, वासवश्रीरियं मुनेः ॥२॥ विस्तारितक्रियाज्ञान-चर्मच्छत्रो निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं અને ત્રણે લોકની ઉપર રહેલા એવા પોતાને જાણતો નથી. (૨૪)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - જો કે મુનિએ બાહ્ય ઋદ્ધિ છોડી છે, છતાં પણ તે ચારિત્રરૂપી ઐશ્વર્યથી સમૃદ્ધ છે. જો કે તેની પાસે દ્રવ્યસંપત્તિ નથી, છતાં પણ તેની પાસે ઘણી ગુણસંપત્તિ છે. બાહ્ય સમૃદ્ધિથી પણ સુખ જ મેળવવાનું છે. મુનિ તો સહજ આનંદને અનુભવે છે. તે સુખની સમૃદ્ધિથી પૂર્ણ છે. ગુણસમૃદ્ધિથી તે ઇન્દ્ર કરતાં પણ ચઢિયાતો છે. ચક્રવર્તી છ ખંડોને જીતે છે. તે પણ મોહથી જિતાય છે. મુનિ જ્ઞાન અને ક્રિયાથી મોહને પણ જીતે છે. તેથી મુનિ ચક્રવર્તી કરતાં પણ વધુ સમૃદ્ધિવાળો છે. મુનિ પોતાના ગુણોની સમૃદ્ધિથી અસુરેન્દ્રો-બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વગેરેને પણ જીતે છે. જ્ઞાનસારમાં સર્વસમૃદ્ધિઅષ્ટકમાં કહ્યું છે - “મહાત્માના બાહ્યદૃષ્ટિના પ્રચારો બંધ થયે છતે અંદર જ બધી સમૃદ્ધિઓ સ્પષ્ટ રીતે ભાસે છે. (૧) સમાધિ એ નંદનવન છે, પૈર્ય એ વજ છે, સમતા ઈન્દ્રાણી છે અને જ્ઞાન મોટું વિમાન છે - આ મુનિની ઈન્દ્ર સમાન લક્ષ્મી છે. (૨) ફેલાયેલા ક્રિયા અને જ્ઞાનરૂપી ચર્મ અને છત્રવાળો અને મોહરૂપી મ્લેચ્છની મહાવૃષ્ટિને અટકાવતો મુનિ