________________
योगसार: ४/१३,१४
स्त्र्यासक्तचित्तः सर्वत्र स्त्रीमेव पश्यति
३४५
-
समुच्चये, स्वामिनी - वल्लभा, रात्रौ निशायां, दिवा दिवसे चशब्दः समुच्चये, सा- सीमन्तिनी, सा - नारी, सा स्त्री, सर्वम् सकलम्, सर्वत्र सर्वक्षेत्रेषु, हिशब्द एवकारार्थः, सा नारी, एवशब्दो अन्यव्यवच्छेदार्थम्, एवम् - अनेन प्रकारेण, स्त्र्यासक्तचित्तानाम् - स्त्रियाम् - महिलायामासक्तम् - रक्तं चित्तम्- मनो येषामिति स्त्र्यासक्तचित्ता:, तेषाम्, धर्मकरणे - धर्मस्य करणम् - आराधनमिति धर्मकरणम्, तत्र, क्व कथम्, रतिः - प्रीतिः, स्यादित्यत्राध्याहार्यम्।
-
-
यस्य चित्तं स्त्रियामासक्तं भवति स सर्वत्र स्त्रीमेव पश्यति । नार्येव तस्य मित्रं भवति । यो दुःखे साहाय्यं करोति स मित्रम् । स्त्रीलुब्धो नरो नारीमेव दुःखे सहायरूपां मन्यते । नार्येव तस्य मन्त्रीरूपा भवति । येन सह राजा राज्यव्यवस्थां गूढमन्त्राणि च मन्त्रयते स मन्त्री । राजा मन्त्रिणमापृच्छ्यैव सर्वं करोति । स्त्रीलुब्धो नरः स्वजीवनस्य सर्वानपि प्रसङ्गान्नार्या सह मन्त्रयते । स नारीमापृच्छ्यैव सर्वं करोति । तामनापृच्छ्य स पदमपि न मुञ्चति । नार्येव तस्य भ्राता भवति । येन सह क्रीड्यते सर्वेषु च प्रसङ्गेषु य: सहवर्त्ती भवति स भ्राता । स्त्रीलुब्धो नरो नार्या सहैव क्रीडति । स्त्री तस्य सर्वप्रसङ्गेषु सहवर्त्तिनी भवति । नार्येव तस्य जीवनं भवति । येन विना जीवस्य मरणं भवेत् तज्जीवनम् । स्त्रीलुब्धो नरो नारीं विना प्राणान्धारयितुमक्षमः । यदि स्तोककालमपि स
I
તે બધું છે, બધે જ તે જ છે - આમ સ્ત્રીમાં આસક્ત મનવાળાઓને ધર્મ કરવામાં झ्यांथी आनंदृ खावे ? (13,१४)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેનું ચિત્ત સ્રીમાં આસક્ત હોય તેને બધે સ્ત્રી જ દેખાય. સ્ત્રી જ તેની મિત્ર છે. જે દુ:ખમાં મદદ કરે, તે મિત્ર છે. સ્ત્રીમાં લોભાયેલ મનુષ્ય સ્રીને જ દુઃખમાં મદદરૂપ માને છે. સ્ત્રી જ તેની માટે મંત્રીરૂપ છે. રાજા જેની સાથે રાજ્યની વ્યવસ્થા અને ગૂઢ વાતોની મંત્રણા કરે, તે મંત્રી. રાજા મંત્રીને પૂછીને જ બધું કરે છે. સ્ત્રીમાં લોભાયેલ માણસ પોતાના જીવનના બધા પ્રસંગો સ્ત્રીની સાથે વિચારે છે. તે સ્ત્રીને પૂછીને જ બધું કરે છે. તેણીને પૂછ્યા વિના તે પગલું પણ મૂકતો નથી. સ્ત્રી જ તેનો ભાઈ છે. જેની સાથે રમાય અને જે બધા પ્રસંગોમાં સાથે હોય તે ભાઈ છે. સ્ત્રીથી લોભાયેલો મનુષ્ય સ્રીની સાથે જ ૨મે છે. તેના બધા પ્રસંગોમાં સ્ત્રી સાથે હોય છે. સ્ત્રી જ તેનું જીવન છે. જેના વિના જીવનું મરણ થઈ જાય તે જીવન. સ્ત્રીથી લોભાયેલો મનુષ્ય નારી વિના પ્રાણોને ધારણ