________________
३६४ पूर्वपश्चात्संस्तवदोषाः
योगसारः ४/१८ ततो ममेदृशी माताऽभूदिति ब्रूते, यदि पुनः साऽपि मध्यमवयास्तत ईदृशी मम स्वसाऽभूदिति वदति, अथ बालवयास्ततो दुहिता नप्ता वेत्यादि । सम्प्रत्यस्यैव पूर्वरूपसम्बन्धिसंस्तवस्योदाहरणमाह - अद्धिइ दिट्ठिपण्हव पुच्छा कहणं ममेरिसी जणणी । थणखेवो संबंधो विहवासुण्हाइदाणं च ॥४८७॥ व्याख्या - कोऽपि साधुभिक्षार्थे प्रविष्टः काञ्चिन्निजमातृसमानां स्त्रियमवेक्ष्याऽऽहारादिलम्पटतया मातृस्थानेनाधृत्या दृष्टिप्रस्नवम्-ईषदश्रुविमोचनं करोति, ततः 'पुच्छ' त्ति सा स्त्री पृच्छति, किं त्वमधृतो दृश्यसे ? इति, ततः साधोः कथनं-मम 'ईदृशी' त्वत्सदृशी जनन्यभूदिति । अत्र दोषानाह-ततस्तया मातृत्वप्रकटनार्थे साधुमुखे स्तनप्रक्षेपः क्रियते, परस्परं च सम्बन्धः स्नेहबुद्धिरूपो जायते, तथा विधवास्नुषादिदानं च करोति-मृतपुत्रस्य स्थानेऽयं मे पुत्र इति बुद्ध्या स्वस्नुषादानं कुर्यात्, आदिशब्दात् स्नेहवशतो दास्यादिदानं च, उक्तं पूर्वसम्बन्धिसंस्तवोदाहरणं, एवं पश्चात्सम्बन्धिसंस्तवोदाहरणमपि भावनीयं । सम्प्रति पुनः पश्चात्सम्बन्धिसंस्तवे दोषानाह - पच्छासंथवदोसा सासू विहवादिधूयदाणं च । भज्जा ममेरिसिच्चिय सज्जो घाउ वयभंगो वा ॥४८८॥ व्याख्या - पश्चात्सम्बन्धिसंस्तवयिमे दोषाः-श्वश्रूरीदृशी ममाऽऽसीदित्युक्तेसा विधवाया आदिशब्दात्कुरण्डादिरूपायाः सुताया दानं करोति, હોય તો તે કહે - “મારી આવી માતા હતી.” જો તે પણ મધ્યમ વયની હોય તો 53 - 'भावी भारी बेनती.' ते पाणक्यनी डोय तो ४ - 'भावी भारी દીકરી કે દોહિત્રી હતી.” હવે પૂર્વસંસ્તવનું ઉદાહરણ કહે છે – ભિક્ષા માટે પ્રવેશેલો કોઈક સાધુ પોતાની માતા સમાન કોઈક સ્ત્રીને જોઈને આહારાદિની લંપટતાથી માયાથી અધીરાઈથી આંખમાંથી આંસુ સારે છે. તે સ્ત્રી પૂછે છે – “તમે કેમ અધીરા દેખાવ છો?' તેથી સાધુ કહે છે – “તમારા જેવી મારી માતા હતી. અહીં દોષો કહે છે – પછી તે સ્ત્રી માતૃત્વ બતાવવા સાધુના મુખમાં સ્તન નાંખે, પરસ્પર સ્નેહની બુદ્ધિરૂપ સંબંધ થાય, તે સ્ત્રી “મરેલા પુત્રના સ્થાને આ મારો પુત્ર છે' એમ વિચારી વિધવા પુત્રવધૂ સાધુને આપે, આદિ શબ્દથી નેહથી દાસી વગેરેનું દાન કરે. પૂર્વસંસ્તવનું ઉદાહરણ કહ્યું. એમ પચ્ચાસંસ્તવનું ઉદાહરણ પણ સમજી લેવું. હવે પશ્ચાત્સસ્તવના દોષો કહે છે – “આવી મારી સાસુ હતી,” એમ કહેવા પર તે સ્ત્રી પોતાની વિધવા કે ખરાબ રીતે રાંડેલી દીકરી આપે. “આવી મારી પત્ની હતી,”