________________
३७३
योगसारः ४/२१
सैंही वृत्तिः दोषदुष्टां भिक्षां स्वप्नेऽपि नाऽभिलषति । निर्दोषभिक्षालाभाऽभावे स उपवसति । निर्दोषभिक्षालाभाभावे स दोषदुष्टां भिक्षां न भुङ्क्ते । स स्वसाध्वाचारप्रभावेण लब्धां भिक्षामभ्यवहरति । स गृहस्थानीतां भिक्षां न भुङ्क्ते । स गृहस्थानां पुरश्चाटुवचनानि भाषित्वा स्वोदरं न पूरयति । स सर्वाणि व्रतानि सोत्साहं यथाविधि च पालयति, सोऽतिचारान् न सेवते । स सदैवोपसर्गपरीषहकर्मान्तरशत्रूणां हननार्थं पराक्रमते। स कदाचिदपि दीनतां नाऽवलम्बते । स सिंहवन्निष्क्रम्य यावज्जीवं सिंहवत्संयमं पालयति। उक्तञ्च तीर्थोद्गालिकप्रकीर्णके - ‘सीहत्ता निक्खंता, सीहत्ता चेव विहरिया धीरा... ॥३९८॥' (छाया - सिंहतया निष्क्रान्ताः, सिंहतयैव विहृता धीराः ... ॥३९८॥) दशवैकालिकसूत्रेऽप्युक्तम् - 'जाइ सद्धाइ निक्खंतो, परिआयट्ठाणमुत्तमं । तमेव अणुपालिज्जा, गुणे आयरिअसंमए ॥८/६१॥' (छाया - यया श्रद्धया निष्क्रान्तः, पर्यायस्थानमुत्तमम् । तामेवाऽनुपालयेद्, गुणेषु आचार्यसम्मतेषु ॥८/६१॥) श्रीसुधर्मस्वामिप्रणीते आचाराङ्गसूत्रेऽप्युक्तम् – 'जाए सद्धाए णिक्खंतो तमेव अणुपालिया विजहित्ता विसोत्तियं ॥१/१/३/२०॥' (छाया - यया श्रद्धया निष्क्रान्तस्तामेवानुपालयेद् विहाय विश्रोतसिकाम् ॥१/१/३/२०॥) જ વાપરે છે. તે દોષિત ભિક્ષાને સપનામાં ય ઝંખતો નથી. નિર્દોષ ભિક્ષા ન મળે તો તે ઉપવાસ કરે છે. નિર્દોષ ભિક્ષા ન મળે તો તે દોષિત ભિક્ષા વાપરતો નથી. તે પોતાના સાધ્વાચારના પ્રભાવથી મળેલી ભિક્ષાને વાપરે છે. તે ગૃહસ્થોએ લાવેલી ભિક્ષા વાપરતો નથી. તે ગૃહસ્થોની ખુશામત કરીને પોતાનું પેટ ભરતો નથી. તે બધા વ્રતોને ઉત્સાહપૂર્વક અને વિધિપૂર્વક પાળે છે. તે અતિચારોને સેવતો નથી. તે હંમેશા ઉપસર્ગો-પરીષહો-કર્મો અને અંદરના દુશ્મનોને હણવા માટે પરાક્રમ કરે છે. તે ક્યારેય દીન થતો નથી. તે સિંહની જેમ ચારિત્ર લઈને જીવનના છેડા સુધી સિંહની જેમ ચારિત્ર પાળે છે. તીર્થોગાલિકપયજ્ઞામાં કહ્યું છે, “ધીરપુરુષો સિંહ તરીકે સંસારમાંથી નીકળીને સિંહ તરીકે વિચર્યા... (૩૯૮) દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે, જે શ્રદ્ધાથી સંસારમાંથી નીકળીને ઉત્તમ એવા ચારિત્રને પામ્યો, તીર્થંકરાદિને સંમત એવા ગુણોને વિષે તે જ શ્રદ્ધાને પાળવી. (૮૬૧)” શ્રીસુધર્મા
સ્વામિજીએ રચેલ આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે, જે શ્રદ્ધાથી ચારિત્ર લીધું શંકાને त्यने ते ४ श्रद्धाने यावq mवी. (१/१/3/२०)'