________________
हीनसत्त्व ज्ञातिसम्बन्धान्प्रकटयति
योगसारः ४/१८
पद्मया वृत्तिः - दैन्यम् - लघुताम्, आश्रितः - अवलम्बितः त्वम् - भिक्षादात्री, आर्या- श्वश्रुः, त्वम्, चशब्दः समुच्चये, मे मदीया, माता जननी, त्वम्, स्वसा
भगिनी, त्वम्, पितृष्वसा जनकस्य भगिनी, इत्यादिज्ञातिसम्बन्धान् - इतिएवम्प्रकारा आदौ-प्रारम्भे येषामिति इत्यादयः, ज्ञातेः - स्वजनस्य सम्बन्धाः - स्नेहतन्तुरूपा इति ज्ञातिसम्बन्धाः, इत्यादयश्च ते ज्ञातिसम्बन्धाश्चेतीत्यादिज्ञातिसम्बन्धाः, तान्, कुरुते वचसा प्रकाशयति ।
३६२
-
-
,
I
हीनसत्त्वो निरतिचारं संयमं न पालयति । स स्वोदरमेव पूरयति । भिक्षार्थं गृहस्थगृहं प्रविष्टः सन् स गृहस्थानां पुरो दीनो भवति । दीनीभूय स गृहस्थनार्याः पुर एवं वक्ति 'त्वं मे श्वश्रुरसि । त्वं मे श्वश्रुतुल्याऽसि । त्वं मे श्वश्रुसदृशी दृश्यसे । त्वं मे माताऽसि। त्वं मे मातृतुल्याऽसि । त्वं मे जननीसदृशी दृश्यसे । त्वं मे स्वसाऽसि । त्वं मे स्वसृतुल्याऽसि । त्वं मे भगिनीसदृशी दृश्यसे । त्वं मे पितृष्वसाऽसि । त्वं मे पितृष्वसृतुल्याऽसि । त्वं मे पितृष्वसृसमा दृश्यसे । ' एवमादीनन्यानपि सम्बन्धान्स भिक्षादात्र्या भिक्षादातुर्वा पुरः प्रकटयति । ततश्च ते गृहस्थास्तं मुनिं स्वस्वजनतुल्यं मन्यन्ते । ते तं स्वजनस्नेहदृशा पश्यन्ति । ते तस्मै सरसां भिक्षां ददति । ते तस्येष्टं पूरयन्ति ।
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - અલ્પસત્ત્વવાળો નિરતિચાર સંયમ પાળતો નથી. તે પોતાનું પેટ જ ભરે છે. ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને તે ગૃહસ્થોની આગળ દીન બની જાય છે. દીન થઈને તે ગૃહસ્થની સ્ત્રીની આગળ આ પ્રમાણે બોલે છે, ‘તું મારી સાસુ છે. તું મારી સાસુ સમાન છે. તું મારી સાસુ જેવી દેખાય છે. તું મારી માતા છે. તું મારી માતા સમાન છે. તું મારી માતા જેવી દેખાય છે. તું મારી બહેન છે. તું મારી બહેન સમાન છે. તું મારી બહેન જેવી દેખાય છે. તું મારી ફઈ છે. તું મારી ફઈ સમાન છે. તું મારી ફઈ જેવી દેખાય છે.' આવા પ્રકારના બીજા પણ સંબંધો તે ભિક્ષા આપનાર સ્ત્રી કે પુરુષની આગળ કહે છે. તેથી તે ગૃહસ્થો તે મુનિને પોતાના સ્વજન સમાન માને છે. તેઓ તેને સ્વજન જેવી સ્નેહવાળી દૃષ્ટિથી જુવે છે. તેઓ તેને સ્વાદિષ્ટ ભિક્ષા આપે છે. તેઓ તેના મનવાંછિત પૂરે છે.