________________
३५०
मुनिः स्त्रीशरीरस्याशुचित्वं चिन्तयति योगसारः ४/१५ कृत्वाऽत्रोक्तं-स्त्येव गम्भीरः समुद्र इति । सकलमपि जगत् स्त्रीभिर्वशीकृतम् । सर्वमपि विश्वं स्त्रीष्वासक्तं भवति । स्त्रीपाशान कोऽपि मुच्यते । इत्थं समस्तमपि विश्वं स्त्रीसमुद्रे निमग्नम् । ज्ञाततत्त्वो भावनाभावित आसन्नमुक्तिगामी कश्चिद्विरलो महात्मैव स्त्रीसमुद्राद्वहिनिर्गच्छति । यदुक्तमुपदेशमालायाम् - 'आसन्नकालभवसिद्धियस्स, जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेसु उज्जमइ ॥२९०॥' (छाया - आसन्नकालभवसिद्धिकस्य, जीवस्य लक्षणमिदम् । विषयसुखेसु न रज्यति, सर्वस्थानेषूद्यच्छति ॥२९०॥) मुनि र्या बाह्यरूपादिभिर्न मुह्यति । स स्त्रीशरीरस्याशुचित्वं चिन्तयति । स एवं चिन्तयति - 'यदि स्त्रीशरीरस्य बहिरन्तविपर्यासः क्रियेत तर्हि कोऽपि तस्यां न रज्येत् । सर्वे तस्या अशुचित्वेन त्रस्ताः सन्तस्तस्या दूरं पलायेयुः । स्त्रीदेहस्य द्वादशरन्ध्रेभ्यो नित्यमशुचिमलं गलति । जनः स्वल्पामप्यशुचिं दृष्ट्वा नासिकां मोटयति । स तस्या जुगुप्सते । स्त्रीशरीरमपि तयैव भृतम् । तथापि मोहमूढो जनस्तस्या न जुगुप्सते, प्रत्युत तामभिलषति । स्त्रीसङ्गेनाऽपत्यानि जायन्ते । तेषां पालनं पोषणं च कर्त्तव्यम् । तदर्थं धनमर्जितव्यम् । तदर्थं व्यवसाय: कर्त्तव्यः । तत्र चाऽनेकानि આખા જગતને વશ કર્યું છે. આખુંય વિશ્વ સ્ત્રીઓમાં આસક્ત છે. સ્ત્રીની જાળમાંથી કોઈ પણ છૂટતું નથી. આ આખુંય વિશ્વ સ્ત્રીરૂપી સમુદ્રમાં ડૂબેલું છે. તત્ત્વને જાણનાર, ભાવનાઓથી ભાવિત થયેલ, નજીકમાં મોક્ષે જનાર કોઈક વિરલ મહાત્મા જ સ્ત્રીરૂપી સમુદ્રમાંથી બહાર નીકળે છે. ઉપદેશમાળામાં કહ્યું છે – “નજીકના કાળમાં સંસારમાંથી મોક્ષે જનારા જીવનું આ લક્ષણ જાણવું - તે વિષયજન્ય સુખોમાં રાગ કરતો નથી અને તપ, ચારિત્ર વગેરે મોક્ષસાધક બધા સ્થાનોમાં ઉદ્યમ કરે છે. (૨૯૦)” મુનિ સ્ત્રીના બાહ્ય રૂપ વગેરે વડે મોહ પામતો નથી. તે સ્ત્રીના શરીરની અપવિત્રતાને વિચારે છે. તે એમ વિચારે છે કે, “જો સ્ત્રીના શરીરનો અંદરનો ભાગ બહાર કરાય અને બહારનો ભાગ અંદર કરાય તો કોઈ પણ તેણીની ઉપર રાગ ન કરે. બધા તેની અપવિત્રતાથી ત્રાસીને તેણીથી દૂર ભાગે. સ્ત્રીના શરીરના બાર છિદ્રોમાંથી હંમેશા અપવિત્ર મેલ નીકળે છે. મનુષ્ય થોડી પણ ગંદકી જોઈને નાક મરડે છે. તે તેની દુર્ગછા કરે છે. સ્ત્રીનું શરીર પણ તે ગંદકીથી જ ભરેલું છે. છતાં પણ મોહથી મૂઢ થયેલ મનુષ્ય તેણીની દુર્ગછા કરતો નથી, ઊલટું તેણીની ઇચ્છા કરે છે. સ્ત્રીના સંગથી સંતાનો થાય છે. તેમનું પાલન-પોષણ કરવું પડે છે. તેની માટે ધન કમાવું પડે છે. તેની માટે વેપાર કરવો પડે છે. તેમાં અનેક પાપો કરવા