________________
३२८ .
विषया दुःसहाः
योगसारः ४/८ अवतरणिका - कषायविषयपरीषहोपसर्गाणां दुर्जयत्वं प्रतिपाद्याऽधुना तेषां दुर्जयत्वस्य तारतम्यं दर्शयति - मूलम् - 'दुःसहा विषयास्तावत्, कषाया अतिदुःसहाः ।
परीषहोपसर्गाश्चा-ऽधिकदुःसहदुःसहाः ॥८॥ अन्वयः - विषयास्तावद्दुःसहाः, कषाया अतिदुःसहाः, परीषहोपसर्गाश्चाधिकदुःसहदुःसहाः ॥८॥
पद्मीया वृत्तिः - विषयाः - इन्द्रियार्थाः, तावत्शब्दः क्रमार्थः, प्रथमं विषया दुःसहा इति भावं द्योतयति, दुःसहाः - दुःखेन सह्यन्ते इति दुःसहाः, कषायाः - कषायमोहनीयोदयजन्याः, अतिदुःसहाः - अतिशयेन दुःसहाः, परीषहोपसर्गाः - पूर्वोक्तस्वरूपाः, चशब्दः समुच्चये, अधिकदुःसहदुःसहाः - अधिका दुःसहा इत्यधिकदुःसहाः, तेभ्योऽपि दुःसहा इत्यधिकदुःसहदुःसहा:-दुःसहतमा इत्यर्थः ।।
विषयास्तु दुःसहा एव । विषयेषु रागद्वेषाऽकरणेन ते सह्यन्ते । संसारेऽन्यतरविषयस्य सम्बन्धो जायते एव । ततः संसारे निवसता विषयाणां बाह्यसम्बन्धो निवारयितुमशक्यः । विषयाणां बाह्यसम्बन्धे सत्यपि यदि तेषु रागद्वेषाकरणेन भावसम्बन्धो न क्रियते तर्हि
અવતરણિકા - કષાયો, વિષયો, પરીષહો અને ઉપસર્ગોનું દુર્જયપણું બતાવીને હવે તેમના દુર્જયપણાની તરતમતા બતાવે છે –
શબ્દાર્થ - પહેલા વિષયો તો મુશ્કેલીથી સહન થાય એવા છે. કષાયો બહુ મુશ્કેલીથી સહન થાય એવા છે. પરીષહ અને ઉપસર્ગો બહુ જ મુશ્કેલીથી સહન थाय सेवा छे. (८)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - વિષયો તો મુશ્કેલીથી સહન થાય એવા છે. વિષયોમાં રાગ-દ્વેષ નહીં કરીને તે સહન થાય છે. સંસારમાં કોઈને કોઈ વિષયનો સંબંધ થાય જ છે. તેથી સંસારમાં રહેનારા માટે વિષયોનો બાહ્યસંબંધ નિવારવો શક્ય નથી. વિષયોનો બાહ્યસંબંધ થવા છતાં પણ જો તેમાં રાગ-દ્વેષ ન કરવા વડે ભાવસંબંધ ન કરાય તો તે વિષયોને સહન કર્યા કહેવાય. જીવ અનાદિકાળથી આ __१. दुस्सहा - C, E K, MI २. अपि दुस्सहाः - A, B, C, D, E, F, G J, L, अतिदुस्सहाः - MI ३. ... दुस्सहदुस्सहाः - MI