________________
३३०
परीषहोपसर्गा अधिकदुःसहदुःसहाः योगसारः ४/९ कषायान्न करोति । कषायास्तु मानसिकाः । ततो दृढीभूय स कदाचित्तान्निगृह्नियात्, परन्तु परीषहोपसर्गेभ्यस्तु सोऽपि बिभेति । असंयममासेव्य स तान्निवारयति । स कर्मविपाकं विचार्य तान्न सहते । जीवेन देहरागो दृढमभ्यस्तः । ततः स देहादात्मानमभिन्नं मन्यते । देहहानौ स दुःखीभवति । परीषहोपसर्गाणां विपाको देहे भवति । ततो देहहानिभयात्स तान्न सहते । ___इत्थं विषय-कषाय-परीषहोपसर्गा उत्तरोत्तरं दुःसहाः । ततस्तेषां सहनार्थमधिकाधिकं सत्त्वं स्फोरणीयम् । यो दुर्जेयान्जयति स एव वीरो भवति ॥८॥
अवतरणिका - विषयादीनां दुर्जयत्वस्य तरतमतां प्रदाऽधुना कामस्य दुर्जयत्वं प्रतिपादयति - मूलम् - जगत्त्रयैकमलश्च, कामः केन विजीयते ।
मुनिवीरं विना कञ्चि-च्चित्तर्निग्रहकारिणम् ॥९॥
२
તેમને જીતવાનો નિશ્ચય કરે છે. તે કષાયોનો ઉદય કરાવનારા પ્રસંગોમાં પણ કષાયો કરતો નથી. કષાયો તો માનસિક છે. તેથી દઢ થઈને તે કદાચ તેમને જીતી લે, પણ પરીષણો-ઉપસર્ગોથી તો તે પણ ડરે છે. અસંયમ સેવીને તે તેમને નિવારે છે. તે કર્મનો ઉદય વિચારીને તેમને સહન કરતો નથી. જીવે શરીરના રાગનો દઢ અભ્યાસ કર્યો છે. તેથી તે શરીરથી આત્માને અભિન્ન માને છે. શરીરને નુકસાન થાય તો તેને દુઃખ થાય છે. પરીષણો-ઉપસર્ગોની અસર શરીર ઉપર થાય છે. તેથી શરીરને નુકસાન થવાના ભયથી તે તેમને સહન કરતો નથી.
આમ વિષયો, કષાયો, પરીષહો-ઉપસર્ગો ઉત્તરોત્તર વધુ મુશ્કેલીથી સહન થાય એવા છે. માટે તેમને સહન કરવા વધુ ને વધુ સત્ત્વ ફોરવવું. જે મુશ્કેલીથી જિતાય मेवा डोय तेभने ते छ ते ४ वीर छे. (८)
અવતરણિકા - વિષય વગેરેના દુર્જયપણાની તરતમતા બતાવીને હવે કામનું દુર્જયપણું બતાવે છે –
१. ... विग्रह ... DI २. ... कारणम् - E, GI