________________
योगसारः ४/७
चतुर्विधा उपसर्गाः
भगवद्वीरस्येव । आहारहेतोर्व्याघ्रीकृतः सुकोशलस्येव । अपत्यालयसंरक्षणार्थं गोसिंहादिकृतो भवतीत्यपि सुप्रतीतमेव ॥ तथाऽऽत्मसंवेदनोपसर्गोऽपि चतुर्धा - सङ्घट्टनाद्वा प्रपतनाद्वा स्तम्भनाद्वा लेशनाद्वा । तत्र संघट्टनात्स्वयमेवाक्षिरजोमलनादिकृतः स्यादिति । प्रपतनाद्भ्रश्यत्पादस्य सहसालग्नगाढप्रहारस्येव । स्तम्भनान्मूच्छितवातप्रयोगक्षणस्तब्धीभूतहस्तपादादेरिव । लेशनाद्गाढरोगकर्शिताङ्गभागस्येव ॥ अन्ये तु देवकृतोपसर्गभेदेषु रागाद्वेति पदं परिहृत्य चतुर्थं पदं विमर्शप्रद्वेषादिद्वित्रिसंयोगसम्भवं पठन्ति । तथा मानवकृतोपसर्गभेदेष्वपि रागाद्वेति पदं परिहृत्य कुशीलप्रतिसेवनाख्यं चतुर्थं पदं वदन्ति इति । तथा चोक्तम्- 'उवसज्जणमुवसग्गो, तेण तओ वा उवसज्जए जम्हा । सो दिव्वमणुयतेरिच्छआयसंवेयणाभेओ ॥३००५ ॥ हासप्पओसवीमंसुभयपयभेयओ भवे दिव्वो । एवं चिय माणुस्सो, कुसीलपडीसेवणचउत्थो ॥३००६॥ तिरिओ भयप्पओसाहारावच्चाइरक्खणत्थं वा । घट्टणथंभणपवडणलेसणओ वाऽऽयसंवेओ ॥३००७॥ (विशेषावश्यकभाष्यम्) ॥३४॥' (छाया ઉપસર્ગની જેમ. અપત્ય અને આલયના રક્ષણ માટે - ગાય, સિંહ વગેરે વડે કરાતો ઉપસર્ગ. આત્મસંવેદનથી થતાં ઉપસર્ગ પણ ચાર પ્રકારના છે - સંઘટ્ટનથી, પ્રપતનથી, સ્તંભનથી, લેશનથી. સંઘટ્ટનથી આંખમાં પડેલી રજને પોતે જ મસળવાથી થતો ઉપસર્ગ. પ્રપતનથી – પગની સ્ખલના થવાથી અચાનક લાગેલા
-
३२५
ગાઢ પ્રહારવાળા વ્યક્તિની જેમ. સ્તંભનથી - શરીરમાં ઉત્પન્ન થયેલ વાયુને લીધે થોડી વાર માટે જેના હાથ-પગ અકડાઈ ગયા છે એવા વ્યક્તિની જેમ. લેશનથી
ગાઢ રોગને લીધે જેના શરીરના ભાગો ઘસાઈ ગયા છે એવી વ્યક્તિની જેમ. કેટલાક દેવકૃત ઉપસર્ગોના ભેદોમાં રાગથી એ પદની બદલે વિમર્શ, પ્રદ્વેષ વગેરે બે-ત્રણના સંયોગથી થતું ચોથું પદ કહે છે. કહ્યું છે - “જેના સંબંધથી જીવને પીડા થાય તે ઉપસર્ગ. તે દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચ સંબંધી અને આત્મસંવેદન
એમ ચાર ભેદવાળા છે. દેવ સંબંધી ઉપસર્ગ ચાર પ્રકારના છે - હાસ્યથી, પ્રદ્વેષથી, વિચારથી, ઉભયપદથી. મનુષ્ય સંબંધી ઉપસર્ગ પણ એ જ રીતે ચાર પ્રકારના છે, ચોથો ભેદ કુશીલપ્રતિસેવન છે. તિર્યંચ સંબંધી ઉપસર્ગ ચાર પ્રકારના છે - ભયથી, પ્રદ્વેષથી, આહાર માટે, અપત્ય વગેરેના રક્ષણ માટે. આત્મસંવેદનથી થતાં ઉપસર્ગ ચાર પ્રકારના છે - ઘટ્ટનથી, સ્તંભનથી, પ્રપતનથી, લેશનથી.
-