________________
३२२
वीरश्रेष्ठः परीषहाणां सम्मुखं धावति
योगसार: ४/७
सम्मुखं धावन्ति । ते तान्सहर्षं स्वीकुर्वन्ति । यः परीषहेभ्यः पलायते स कातरः । यः परीषहाणां सम्मुखं धावति स वीरश्रेष्ठः । जगति प्रायशो जनाः कातराः सन्ति । वीरश्रेष्ठास्तु जगति विरला एव । अत्र छद्मस्थावस्थायां वर्त्तमानश्चरमजिनेशिता श्रीवीरविभुरुदाहरणरूपो ज्ञेयः । स न केवलमागतान्परीषहान्सम्यक्सोढवान्परन्तु परीषहसहनार्थमनार्यभूमिं गतः । एकेनाऽपि परीषहेण स विधुरो नाऽभवत् । परीषहचमूं विदार्य स वीतरागोऽभवत् ।
अयमत्रोपदेशसारः-सत्त्वशालीभूय रौद्रपरीषहाः सानन्दं सोढव्याः ||६|| अवतरणिका - परीषहाणां दुर्जयत्वं प्रदर्श्याऽधुनोपसर्गाणां दुर्जयत्वं प्रदर्शयति मूलम् - उपसर्गे सुधीरत्वं, सुभीरुत्वमसंयमे ।
लोकातिगं द्वयमिदं, 'मुनेः स्याद्यदि कस्यचित् ॥७॥
अन्वयः - उपसर्गे सुधीरत्वमसंयमे सुभीरुत्वम् - इदं लोकातिगं द्वयं यदि स्यात् (तर्हि) कस्यचिन्मुने: (एव) ॥७॥
પરીષહોથી ભાગે છે, તે કાયર છે. જે પરીષહોની સામે દોડે છે, તે વીરોમાં શ્રેષ્ઠ છે. જગતમાં લોકો પ્રાયઃ કાયર છે. વીરોમાં શ્રેષ્ઠ તો જગતમાં થોડા જ હોય છે. અહીં છદ્મસ્થ અવસ્થામાં રહેલા છેલ્લા જિનેશ્વર ભગવાન શ્રીવીરપ્રભુનું ઉદાહરણ જાણવું. તેમણે માત્ર આવેલા પરીષહોને સારી રીતે સહન ન કર્યા, પણ તેઓ પરીષહોને સહન કરવા અનાર્યદેશમાં ગયા. એક પણ પરીષહથી તેઓ દુઃખી ન થયા. પરીષહોની સેનાને હરાવી તેઓ વીતરાગ બન્યા.
અહીં ઉપદેશનો સાર આ પ્રમાણે છે - સાત્ત્વિક થઈને ભયંકર પરીષહો आनंदृपूर्व सहन २वा. (t)
અવતરણિકા - પરીષહોનું દુર્જયપણું બતાવીને હવે ઉપસર્ગોનું દુર્રયપણું બતાવે
छे -
શબ્દાર્થ - ઉપસર્ગમાં ખૂબ જ નિશ્ચલપણું અને અસંયમમાં ખૂબ ડરવું - આ બંને લોકોત્તર ગુણો જો હોય તો કોઈક મુનિની પાસે જ હોય છે. (૭) KI २. स्याद्यस्य कस्यचित् - DI
१. मुनेस्स्या